+

Kutch BJP Program: લોકસભા ચૂંટણીને લઈ કચ્છમાં ભાજપે કર્યો ઝંઝાવાતી પ્રચાર

Kutch BJP Program: દેશમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તમામ પાર્ટીઓએ (Politics) કમર કસી લીધી છે. પાર્ટીઓએ તેના મુખ્ય કાર્યાલય…

Kutch BJP Program: દેશમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તમામ પાર્ટીઓએ (Politics) કમર કસી લીધી છે. પાર્ટીઓએ તેના મુખ્ય કાર્યાલય પર કાર્યકર્તા સાથે જીતને અનુંલક્ષી વ્યૂહરચના તૈયાર કરી છે. તેની સાથે પાર્ટીના કાર્યકર્તા અને મુખ્ય નેતાઓ કી-વોર્ટ્સ (Key Voters) સાથે સિધો સંવાદ કરી રહ્યા છે.

  • કચ્છમાં ભાજપ બુથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરાયું
  • કચ્છના કાર્યકારોમાં નવો જોમ જુસ્સો જોવા મળ્યો
  • કચ્છના લોકોએ ભાજપ પ્રદેશ પ્રદેશને આવકાર્યા

Kutch BJP Program

ત્યારે આજરોજ કચ્છમાં ભાજપ (BJP) દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાજપે (BJP) કચ્છમાં બુથ કાર્યકર્તા સંમેલન (Kutch BJP) નું આયોજન કર્ય હતું. આ કાર્યક્રમમાં વિવિધ અન્ય કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત આ કાર્યક્રમમાં લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) માં ગુજરાત રાજ્ય (Gujarat) માં ભાજપ (BJP) દ્વારા તમામ બેઠકો પર જીત હાંસલ કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કચ્છના કાર્યકારોમાં નવો જોમ જુસ્સો જોવા મળ્યો

ત્યારે આ કાર્યક્રમના માધ્યમથી કહેવામાં આવ્યું હતું કે, ભાજપ (BJP) સરકાર દ્વારા છેલ્લી 3 લોકસભા ચૂંટણી (Lok Sabha Election) માં પોતાનો જ રેકોર્ડ તોડીને ગુજરાતમાં સરકાર બનાવવામાં આવી છે. તેનું મુખ્ય કારણ એ છે કે, ભાજપ (BJP) સરકારના કાર્યકારો અને આગેવાનો દિવસ-રાત નારગિકો સાથે જોડાયેલા રહે છે. નાગરિકોમાં આનંદ અવસર હોય કે મુશ્કેલીનો સમય હોય ત્યારે ભાજપનો કાર્યકાર તેમની સાથે રહે છે.

Kutch BJP Program

કચ્છના લોકોએ ભાજપ પ્રદેશ પ્રદેશને આવકાર્યા

તેની સાથે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ (BJP C R Patil) ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આ કાર્યક્રમનો શુભારંભ પણ કર્યો હતો. તેમની સાથે આ કાર્યક્રમમાં સાંસદ ઉમેદવાર વિનોદભાઈ ચાવડા અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કચ્છ જિલ્લા (Kutch BJP) ના તમામ ભાજપ (BJP) ના કાર્યકારો અને આગેવાનો હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: VADODARA : એપ્લીકેશનમાં કરોડો રૂપિયાનો પ્રોફિટ દેખાતો પણ હકીકતે લાખોમાં ઠગાયા

આ પણ વાંચો: MEHSANA : લોકસભાની ચૂંટણી જાહેર છતાં પણ કોંગ્રેસ નિંદ્રામાં, ભાજપ પ્રમુખે કર્યો આવો કટાક્ષ

આ પણ વાંચો: Naroda police: કાનપુરથી હથિયારની ડિલિવરી કરવા આવતા શખ્સની નરોડા પોલીસે કરી ધરપકડ

Whatsapp share
facebook twitter