+

કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક બન્યા ડેપ્યુટી સીએમ, જુઓ યોગીના નવા મંત્રીઓનું સંપૂર્ણ લિસ્ટ

યોગી આદિત્યનાથે આજે બીજી વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠકે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા. યોગી કેબિનેટમાં સીએમ અને ડેપ્યુટી સીએમ સહિત 53 દિગ્ગજો છે. જુઓ સમગ્ર લિસ્ટ મુખ્યમંત્રી – યોગી આદિત્યનાથ ઉપમુખ્યમંત્રી - કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક કેબિનેટ મંત્રીઓ - સૂર્ય પ્રતાપ શાહી, સુરેશ કુમાર ખન્ના, સ્વતંત્ર દેવ સિંહ, બેબી રા

યોગી આદિત્યનાથે આજે બીજી વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે
શપથ લીધા છે. કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠકે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા.
યોગી કેબિનેટમાં સીએમ અને ડેપ્યુટી સીએમ સહિત
53 દિગ્ગજો છે. જુઓ સમગ્ર લિસ્ટ


મુખ્યમંત્રી – 

યોગી આદિત્યનાથ


ઉપમુખ્યમંત્રી – 

કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠક


કેબિનેટ મંત્રીઓ – 

સૂર્ય પ્રતાપ શાહી, સુરેશ કુમાર ખન્ના, સ્વતંત્ર દેવ સિંહ, બેબી રાની મૌર્ય, લક્ષ્મી નારાયણ
ચૌધરી
, જયવીર સિંહ, ધરમપાલ સિંહ, નંદ ગોપાલ ગુપ્તા નંદી, ભૂપેન્દ્ર સિંહ ચૌધરી, અનિલ રાજભર, જીતિન પ્રસાદ, રાકેશ સચન, અરવિંદ કુમાર શર્મા યોગેન્દ્ર ઉપાધ્યાય, આશિષ પટેલ, સંજય નિષાદ


રાજ્ય મંત્રીઓ (સ્વતંત્ર હવાલો) – 

નીતિન અગ્રવાલ, કપિલ દેવ અગ્રવાલ, રવિન્દ્ર જયસ્વાલ, સંદીપ સિંહ, ગુલાબ દેવી, ગિરીશ ચંદ્ર યાદવ, ધરમવીર પ્રજાપતિ, અસીમ અરુણ, જેપીએસ રાઠોડ, દયાશંકર સિંહ, નરેન્દ્ર કશ્યપ, દિનેશ પ્રતાપ સિંહ, અરુણ કુમાર સક્સેના
, દયાશંકર મિશ્રા
દયાલુ


રાજ્ય મંત્રીઓ – 

મયંકેશ્વર સિંહ, દિનેશ ખટીક, સંજીવ ગૌર, બલદેવ સિંહ ઓલખ, અજીત પાલ, જસવંત સૈની, રામકેશ નિષાદ, મનોહર લાલ મન્નુ
કોરી
, સંજય ગંગવાર, બ્રિજેશ સિંહ, કેપી મલિક, સુરેશ રાહી, સોમેન્દ્ર તોમર, અનૂપ પ્રધાન, પ્રતિભા શુક્લા, રાકેશ રાઠોડ, રજની તિવારી, સતીશ શર્મા, દાનિશ આઝાદ અંસારી, વિજય લક્ષ્મી ગૌતમ



ઉત્તર પ્રદેશના રાજકીય ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે
જ્યારે કોઈ મુખ્યમંત્રી પાંચ વર્ષ સત્તામાં રહ્યા બાદ બીજી વખત મુખ્યમંત્રી બન્યા
હોય. આ રાજકીય કરિશ્મા યોગી આદિત્યનાથના નામે નોંધાયેલ છે. આટલું જ નહીં
37 વર્ષ બાદ ફરી
સત્તાધારી પાર્ટી ફરી આવી છે. યોગી આદિત્યનાથનો શપથ ગ્રહણ સમારોહ ભવ્ય રીતે સંપન્ન
થયો હતો.

Whatsapp share
facebook twitter