Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Khakhi Awards : ખાખી ઇવેન્ટના રંગે રંગાવા તૈયાર છે સિંગર કૈલાશ ખેર

02:42 PM Aug 09, 2023 | Hiren Dave

ગુજરાતી મીડિયાના ઈતિહાસમાં સૌપ્રથમવાર શૌર્યનો રંગ ખાખી ઈવેન્ટ થવા જઈ રહી છે. પહેલીવાર એક મંચ પરથી દેશના જવાનો સમ્માનિત થવાના છે.