Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

JUST IN : પ્રભાસ અને પ્રશાંત નીલની હાઇ ઓકટેન એક્શન થ્રિલર SALAAR નું ટ્રેલર આવ્યું સામે

08:01 PM Dec 01, 2023 | Harsh Bhatt

દર્શકો સાઉથના સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ ‘SALAAR ‘ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ચાહકો ફિલ્મ સાથે જોડાયેલી નાની નાની માહિતીની રાહ જોઈ રહ્યા છે. દર્શકોનો ઉત્સાહ વધારવા માટે ફિલ્મનું દમદાર ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં પ્રભાસનો ડેશિંગ અવતાર જોવા મળ્યો છે.

અગાઉ, ટીઝરમાં સંકેત આપવામાં આવ્યો હતો કે, આ ફિલ્મ એક હાઈ-ઓક્ટેન એક્શન થ્રિલર હશે. તેની ઝલક ટ્રેલરમાં પણ જોઈ શકાય છે. ટ્રેલરમાં પ્રભાસ એક્શન સિક્વન્સ કરતો જોવા મળી રહ્યો છે.

ડંકી સાથે થશે ટક્કર 

સાલારની ટક્કર બોક્સ ઓફિસ ઉપર સીધે સીધી શાહરૂખ ખાન સાથે થવાની છે.  સાલાર 22 ડીસેમ્બરના રોજ સિનેમાઘરોમાં આવવાની છે, જ્યારે શાહરૂખ ખાન અને રાજકુમાર હીરાનીની ફિલ્મ ડંકી 1 દિવસ પહેલા એટલે કે 21 ડીસેમ્બરના રોજ સિનેમાઘરોમાં ગ્રાન્ડ એન્ટ્રી કરવા માટે તૈયાર છે.

આ પણ વાંચો — Field Marshal : કોણ છે સેમ માણેકશા ? જેમણે ઇન્દિરાને પણ કહી દીધું હતું કે…!