Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

સાપના ઝેરથી કમાય છે લોકો કરોડો રૂપિયા, જાણો કેવી રીતે….

06:17 PM Jul 25, 2024 | Aviraj Bagda

Irula Snake Catchers: આજના જમાનામાં આર્થિક રીતે જીવન ટકાવી રહેવું ઘણું મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે લોકો પૈસા કમાવવા માટે વિભિન્ન રસ્તાઓ શોધી નીકાળતા હોય છે. તેના કારણે લોકો સરળતાથી ટૂંકા સમયગાળામાં લાખોથી કરોડોની આવક કમાય લેતા હોય છે. ત્યારે આવો જ એક વ્યવસાય ચેન્નાઈના એક ગામમાંથી કરતો એક વ્યક્તિ સામે આવ્યો છે. ત્યારે આ વ્યક્તિ છેલ્લા 3 વર્ષથી દર મહીને લાખોની કમાઈ કરી રહ્યો છે. તો આ વ્યક્તિનો વ્યવસાય Snakes સાથે સંકળાયેલો છે.

  • ઈરુલર પ્રજાતિના લોકોએ પોતાની એક સોસાયટી પણ બનાવી

  • Society ની કમાન શ્રમ કલ્યાણ વિભાગ હાથમાં આવેલી

  • સૌથી વધુ વેચાણ મહારાષ્ટ્રના પુણેમાં આવેલી એક કંપનીને

ત્યારે ચેન્નાઈના ચેંગલપેટ જિલ્લામાં Vadanemmeli Snake Catchers Society છેલ્લા 3 વર્ષમાં Snakesના જહેરથી 2.5 કરોડ રૂપિયા નફો મેળવ્યો છે. તો ચેંગલપેટ જિલ્લામાં આવેલા તિરુપોરૂર, મહાબલીપુરમ અને તિરુકલ્લીકુંડ્રમ ક્ષેત્રમાં બહોળા પ્રમાણમાં ઈરુલર પ્રજાતિના લોકો રહે છે. આ પ્રજાતિનો મુખ્ય વ્યવસાય ખેતરો અને જંગલોમાં Snakes પકડવાનો છે. Snakes પકડવાની કલા મૂળરૂપે વ્યવસાય તરીકે તેમણે જાહેર કરી છે. તો ઈરુલર પ્રજાતિના લોકોએ પોતાની એક સોસાયટી પણ બનાવી છે.

Society ની કમાન શ્રમ કલ્યાણ વિભાગ હાથમાં આવેલી

તો ઈરુલર પ્રજાતિના લોકોની આજીવિકામાં સુધારો લાવવા માટે Vadnemili Snake Catchers Industrial Co-operative Society 1978 થી તમિલનાડુ ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગ અંતર્ગત મહાબલીપુરમની નજીક Vadnemili વિસ્તારમાં કાર્યરત છે. Vadnemili Snake Catchers Society Snakes નું ફાર્મહાઉસ ધરાવે છે. Vadnemili Snake Catchers Society ના સભ્યો વિવિધ દવાઓ બનાવવા માટે Snakesના ઝેરને Snakesમાંથી નીકાળવાનું કામ કરે છે. તો લોકોની સામે Snakesમાંથી ઝેર નીકાળવામાં પણ આવે છે. જોકે Vadnemili Snake Catchers Industrial Co-operative Society ની કમાન તમિલનાડુ સરકારના શ્રમ કલ્યાણ વિભાગ હાથમાં આવેલી છે.

સૌથી વધુ વેચાણ મહારાષ્ટ્રના પુણેમાં આવેલી એક કંપનીને

તો Vadnemili Snake Catchers Industrial Co-operative Society માં એક અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને પાંચ કાર્યકારીની એક સમિતિ આવેલી છે. તો Snakesના ઝેરને અનેક માટલાઓમાં ભરીને રાખવામાં આવે છે. તો Vadnemili ના લોકો Cobra, kattuviriyan, Kannadi અને Beginner પ્રજાતિના Snakesને પકડીને તેમાંથી ઝેર નીકાળે છે. ત્યાર બાદ માગ પ્રમાણે તેનું વેચાણ કરવામાં આવે છે. તો સૌથી વધુ વેચાણ મહારાષ્ટ્રના પુણેમાં આવેલી એક કંપનીને કરે છે.

આ પણ વાંચો: યુવતી જહાજો પર રહીને લાખો રૂપિયા કમાય છે, છેલ્લા 2 વર્ષથી જમીન પર પગ નથી મૂક્યો!