Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

IPLની ફાઈનલ મેચ અમદાવાદમાં યોજાઈ શકે છે

04:34 AM Apr 17, 2023 | Vipul Pandya

IPLલીગનો પ્રારંભ 26 માર્ચથી શરૂ થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદ ફાઇનલ મેચ માટે હોટ ફેવરિટ મનાઇ રહ્યું છે.આજે  યોજાનારી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં IPLના કાર્યક્રમ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે.આગામી સિઝનમાં 8ના સ્થાને 10 ટીમો મેદાનમાં છે. તાજેતરમાં મેચોની સંખ્યા પણ 60થી વધીને 74 કરવામાં આવી હતી.  IPLની 15મી સીઝનની મેચ મુંબઈ, પુણે અને અમદાવાદમાં રમાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે IPL ગવર્નિંગ કાઉન્સિલની આજે યોજાનારી બેઠકમાં આ અંગે સત્તાવાર જાહેરાત થઈ શકે છે.આઈપીએલની આગામી સીઝનથી લીગમાં 8ના સ્થાને 10 ટીમો મેદાનમાં ઉતરશ. આ સમયે મેચોની સંખ્યા 60 થી વધીને 74 કરવામાં આવશે… લીગનો પ્રારંભ 26 માર્ચથી શરૂ થઈ શકે છે અને 29મેના રોજ અંતિમ મેચ રમાય તેવી શક્યતા છે.. લીગ રાઉન્ડમાં કુલ 70 મેચ રમાશે.. જેમાંથી 55 મેચ મુંબઈના વાનખેડે, ડીવાઈ પીટિલ અને બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે,,,
IPLની મેચ મુંબઈ, પુણે અને અમદાવાદમાં રમાઈ શકે છે
મુંબઈના વાનખેડે, ડીવાય પાટીલ અને બ્રેબોર્ન સ્ટેડિયમમાં મેચ  યોજાઇ શકે  છે. પુણેમાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં મેચ રમાશે. આ તમામ 10 મેચ વાનખેડે અને ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ચાર-ચાર મેચ રમાશે. IPLની ફાઈનલ મેચ 29 મેના દિવસે રમાશે.મીડિયા રિપોર્ટ્સના આધારે મુંબઈમાં સૌથી વધુ 55 મેચ રમાશે, જ્યારે 15 મેચ પુણે તથા 4 મેચ અમદાવાદમાં આયોજિત થશે. પ્લે ઓફ અને ફાઈનલ માટે હજુ સુધી વેન્યુ નક્કી નથી પરંતુ અમદાવાદ હોસ્ટ કરવાની રેસમાં અગ્રેસર છે.
લીગ રાઉન્ડમાં 70 મેચ રમાશે
આજે યોજાનારી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં કાર્યક્રમ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે.આઈપીએલની આગામી સીઝનથી લીગમાં 8ના સ્થાને 10 ટીમો મેદાનમાં ઉતરશે.. આ સમયે મેચોની સંખ્યા 60 થી વધીને 74 કરવામાં આવશે. લીગનો પ્રારંભ 26 માર્ચથી શરૂ થઈ શકે છે અને 29મેના રોજ અંતિમ મેચ રમાય તેવી શક્યતા છે. લીગ રાઉન્ડમાં કુલ 70 મેચ રમાશે. જેમાંથી 55 મેચ મુંબઈના વાનખેડે, ડીવાઈ પીટિલ અને બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે.