Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Indian Fisherman: વધુ એકવાર તામિલનાડુના 22 માછીમારોની શ્રીલંકના નેવીએ કરી અટકાયત

09:45 PM Jun 23, 2024 | Aviraj Bagda

Indian Fisherman: ફરી એકવાર Sri Lankan માં ભારતીય Fisherman ની ધરપકડ કરવામાં આવી છે. જોકે ભારત અને Sri Lankan ના દેશ વચ્ચે અનેક વર્ષોથી આર્થિક અને વૈશ્વિક દ્રષ્ટિએ ભાઈચારાના સંબંધ છે. ત્યારે આ વખતે Sri Lankan Navy એ 22 તમિલનાડુના ભારતીય Fisherman ની ધરપકડ કરી છે. તો તમિલનાડુના Fisherman દરિયામાં માછલીઓ પકડવા માટે વહેલી સાવારે નીકળી પડ્યા હતા.

  • Sri Lankan Navy કુલ 22 Fisherman સાથે 3 હોડીઓની અટકાયત કરી

  • Fisherman માં ભય અને અનિશ્ચિતાની લાગણી પેદા કરે છે

  • તામિલનાડુના કુલ 19 Fisherman ને Sri Lankan ના કોલંબોથી પકડ્યા

તો તમિલનાડુના Fisherman મારો જ્યારે પલ્કબે સાગર વિસ્તારની નજીક આવ્યા હતાં. ત્યારે Sri Lankan ના દરિયામાં તૈનાત નેવીએ તેમની અટકાયત કરી હતી. તો Sri Lankan Navy કુલ 22 Fisherman સાથે 3 હોડીઓની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. ત્યારે હાલ Sri Lankan Navy ભારતીય Fisherman વિરુદ્ધ ગેરકાયદેસર રીતે Sri Lankan ના દરિયાઈ વિસ્તારમાં આવ્યા હોવાના આરોપ સાથે કાર્યવાહી હાથ ધરી છે.

Fisherman માં ભય અને અનિશ્ચિતાની લાગણી પેદા કરે છે

તે ઉપરાંત તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને 19 જૂનના રોજ વિદેશ મંત્રી જયશંકરને આ અંગે પત્ર લખીને રજૂઆત કરી હતી. અને તેમને સૂચવ્યું હતું કે, વહેલી તકે તમામ ભારતીય Fisherman ને સલામત રીતે ભારત પરત લાવવામાં આવે. કારણ કે…. તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. તે ઉપરાંત આવી ઘટનાઓ માછીમારાની આજીવિકા પર ઊંડી અસર કરે છે. તેની સાથે Fisherman માં ભય અને અનિશ્ચિતાની લાગણી પેદા કરે છે.

તામિલનાડુના કુલ 19 Fisherman ને Sri Lankan ના કોલંબોથી પકડ્યા

તો આ વર્ષની શરુઆતથી તામિલનાડુના કુલ 19 Fisherman ને Sri Lankan ના કોલંબોથી એક ઈન્ડિયાની પેસેન્જર ફ્લાઈટમાં ચેન્નાઈ લઈ જવામાં આવ્યા હતાં. ત્યારબાદ Sri Lankan ના નૌકાદળ દ્વારા સરહદ પાર કરવા બદલ ધરપકડ કરી હતી. તો 19 Fisherman માં માયલાદુશુરાઈના 9, પુડુકોટ્ટાઈના 4 અને પુડુચેરી રાજ્યના કરાઈકના 6 નો સમાવેશ થાય છે. આ તમામ 6 માર્ચે 2 બોટમાં બેસી દરિયામાં માછીમારી કરવા માટે ગયા હતાં.

આ પણ વાંચો: કટ્ટર ઈસ્લામિક દેશે મહિલાઓને આપ્યો એવો હક, જેની હિંમત અમેરિકા પણ નથી કરી શક્યું