+

ભારતે આયર્લેન્ડને 228 રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો, દીપક હૂડાની શાનદાર સદી

ભારત અને આયર્લેન્ડ વચ્ચે બે T20 મેચોની શ્રેણીની બીજી અને અંતિમ મેચ ડબલિનમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ભારતીય ટીમે દીપક હુડાની સદીની મદદથી 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 227 રન બનાવ્યા હતા. ભારતે છેલ્લી 4 ઓવરમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. દીપક હુડા અને સંજુ સેમસને બીજી વિકેટ માટે રેકોર્ડબ્રેક 176 રનની ભાગીદારી કરી હતી.આયર્લેન્ડ (પ્લેઇંગ ઇલેવન): પોà
ભારત અને આયર્લેન્ડ વચ્ચે બે T20 મેચોની શ્રેણીની બીજી અને અંતિમ મેચ ડબલિનમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ભારતીય ટીમે દીપક હુડાની સદીની મદદથી 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 227 રન બનાવ્યા હતા. ભારતે છેલ્લી 4 ઓવરમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. દીપક હુડા અને સંજુ સેમસને બીજી વિકેટ માટે રેકોર્ડબ્રેક 176 રનની ભાગીદારી કરી હતી.
આયર્લેન્ડ (પ્લેઇંગ ઇલેવન): 
પોલ સ્ટર્લિંગ, એન્ડ્રુ બાલ્બિર્ની (સી), ગેરેથ ડેલાની, હેરી ટેક્ટર, લોર્કન ટકર (wk), જ્યોર્જ ડોકરેલ, માર્ક એડેર, એન્ડી મેકબ્રાઇન, ક્રેગ યંગ, જોશુઆ લિટલ, કોનોર ઓલ્ફર્ટ
ભારત (પ્લેઈંગ ઈલેવન): 
સંજુ સેમસન, ઈશાન કિશન, દીપક હુડ્ડા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કે.), દિનેશ કાર્તિક (વિકેટકીન), અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, રવિ બિશ્નોઈ, ઉમરાન મલિક
Whatsapp share
facebook twitter