+

રોમાંચક મેચમાં ભારતે આયર્લેન્ડને 4 રને હરાવ્યું, સિરીઝ પર કર્યો કબ્જો

બે મેચની T20I શ્રેણીની બીજી મેચમાં ભારતે આયર્લેન્ડને 4 રને હરાવ્યું. આ રોમાંચક જીત સાથે ભારતે શ્રેણી 2-0થી પોતાના નામે કરી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ભારતીય ટીમે દીપક હુડાની સદીની મદદથી 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 227 રન બનાવ્યા હતા. જવાબમાં આયર્લેન્ડની ટીમ 20 ઓવરમાં 5 વિકેટે 221 રન જ બનાવી શકી હતી.What a thriller we've witnessed 😮#TeamIndia win the 2nd #IREvIND by 4 runs and seal the 2-match series 2️⃣-0️⃣ 👏👏 Score
બે મેચની T20I શ્રેણીની બીજી મેચમાં ભારતે આયર્લેન્ડને 4 રને હરાવ્યું. આ રોમાંચક જીત સાથે ભારતે શ્રેણી 2-0થી પોતાના નામે કરી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ભારતીય ટીમે દીપક હુડાની સદીની મદદથી 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 227 રન બનાવ્યા હતા. જવાબમાં આયર્લેન્ડની ટીમ 20 ઓવરમાં 5 વિકેટે 221 રન જ બનાવી શકી હતી.



ભારતે છેલ્લી 4 ઓવરમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. દીપક હુડા અને સંજુ સેમસને બીજી વિકેટ માટે રેકોર્ડબ્રેક 176 રનની ભાગીદારી કરી હતી. ભારત તરફથી દીપક હુડ્ડાએ 57 બોલમાં 104 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 9 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. સંજુ સેમસને 42 બોલમાં 77 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર અને હાર્દિકે 15-15 રન બનાવ્યા હતા. આયર્લેન્ડ તરફથી માર્કે સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી
ભારત અને આયર્લેન્ડ વચ્ચે બે T20 મેચોની શ્રેણીની બીજી અને અંતિમ મેચ ડબલિનમાં રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ભારતીય ટીમે દીપક હુડાની સદીની મદદથી 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 227 રન બનાવ્યા હતા. ભારતે છેલ્લી 4 ઓવરમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. દીપક હુડા અને સંજુ સેમસને બીજી વિકેટ માટે રેકોર્ડબ્રેક 176 રનની ભાગીદારી કરી હતી.
Whatsapp share
facebook twitter