Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Japan માં લાખો રૂપિયા ખર્ચ કરી શખ્સ બન્યો Dog

01:16 PM Aug 01, 2023 | Hardik Shah

દુનિયા વિચિત્ર લોકોથી ભરેલી છે. તેથી જ કંઈક નવું કરવા માટે વ્યક્તિ કોઈપણ હદ સુધી જવા માટે તૈયાર હોય છે, તાજેતરનો કિસ્સો જાપાન (Japan)નો છે, જ્યાં એક વ્યક્તિએ પોતાને કૂતરામાં બદલી નાખ્યો છે, જેનું નામ ટોકો કહેવામાં આવી રહ્યું છે.