+

જો તમને સમોસા ખાવા ખૂબ પસંદ છે તો આ કિસ્સો તમારે જોવા જેવો છે. Video

જો તમને સમોસા ખાવા ખૂબ પસંદ છે તો આ કિસ્સો તમારા માટે જરૂરી છે. માંગરોળ પોલીસે મોસાલી ચોકડી નજીકથી રીક્ષામાંથી સમોસાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો અને સમોસા એફ.એ.સેલ…

જો તમને સમોસા ખાવા ખૂબ પસંદ છે તો આ કિસ્સો તમારા માટે જરૂરી છે. માંગરોળ પોલીસે મોસાલી ચોકડી નજીકથી રીક્ષામાંથી સમોસાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો અને સમોસા એફ.એ.સેલ માં મોકલાતા સમોસામાં ગોમાંસ હોવાનું બહાર આવતા માંગરોળ પોલીસે મુંબઈ પશુ સરક્ષણ અધિનિયમ કલમ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો : અબ્રામાના Gopin Farm ખાતે Dhirendra Shastri નું રોકાણ કરશે

Whatsapp share
facebook twitter