Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ટ્રાફિક પોલીસ પકડશે તો નહીં ભરવો પડે દંડ, જાણો તેની પાછળનું કારણ

06:35 PM Jul 28, 2023 | Hardik Shah

ટ્રાફિકના નિયમોનું દેશવાસીઓએ હંમેશા પાલન કરવું જ જોઇએ. પરંતુ ઘણા એવા લોકો છે કે જેઓને જ્યારે ટ્રાફિક પોલીસ પકડે છે ત્યારે તેમની પાસે તે સમયે ડોક્યુમેન્ટ હોતા નથી ત્યારે તેમની પાસેથી ઘણીવાર પોલીસ દંડ લેતી હોય છે. પરંતુ જો તમે નિયમોની પૂર્ણ જાણકારી રાખો છો તો તમારે તે સમયે દંડ ભરવાની જરૂર નહીં પડે.