+

સુરતી લોચો બનાવતી વખતે પડી જાય છે લોચો? તો રાખો આ વાતનું ખાસ ધ્યાન

સામગ્રી:૧ કપ ચણાની દાળ૧/૨ કપ અડદની દાળ૧/૨ કપ બટેકા પૌઆલોચો મસાલા૧ ચમચી જીરૂ પાવડર૧ ચમચી લાલ મરચું પાવડર૧ ચમચી સંચળ પાવડરબેટર માટેની સામગ્રી૧/૪ કપ આદુ મરચાં પેસ્ટ૧ ચમચી લાલ મરચું૧ ચમચી હળદર૨ ચમચી તેલ૧ ચમચી ઇનો ફુ્ટ સોલટમીઠું સ્વાદાનુસારગાર્નિશ માટે સામગ્રી૧ કપ તીખી સેવ૧ કપ કોથમીર સમારેલી૧/૪ કપ ગ્રીન ચટણી૧/૪ કપ તૈયાર કરેલ લોચો મસાલાલોચો કરવા માટે ઢોકળા નુ સ્ટીમરબનાવવા માટેની રી
સામગ્રી:
૧ કપ ચણાની દાળ
૧/૨ કપ અડદની દાળ
૧/૨ કપ બટેકા પૌઆ
લોચો મસાલા
૧ ચમચી જીરૂ પાવડર
૧ ચમચી લાલ મરચું પાવડર
૧ ચમચી સંચળ પાવડર
બેટર માટેની સામગ્રી
૧/૪ કપ આદુ મરચાં પેસ્ટ
૧ ચમચી લાલ મરચું
૧ ચમચી હળદર
૨ ચમચી તેલ
૧ ચમચી ઇનો ફુ્ટ સોલટ
મીઠું સ્વાદાનુસાર
ગાર્નિશ માટે સામગ્રી
૧ કપ તીખી સેવ
૧ કપ કોથમીર સમારેલી
૧/૪ કપ ગ્રીન ચટણી
૧/૪ કપ તૈયાર કરેલ લોચો મસાલા
લોચો કરવા માટે ઢોકળા નુ સ્ટીમર
બનાવવા માટેની રીત:
સૌ પ્રથમ ચણાની દાળ, પૌઆ, અડદની દાળને રાત્રે સુતા પહેલા પલાળી રાખો. 
– ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરી લો. પછી તેમાં ઉપર જણાવેલ બેટર માટેની સામગ્રી મિક્સ કરી લો.
– હવે ગેસ પર સ્ટીમર મુકી ધીમા તાપે ગરમ કરવા મૂકો. પછી એક ટીનને તેલથી ગી્સ કરી લઈ તેમાં લોચાનું બેટર પાથરો. 
 – હવે તેને આ રીતે ૧૮/૨૦ મિનિટ સુધી ધીમા તાપે સ્ટીમ થવા દો. 
– ૨૦ મિનિટ બાબ તમે જોઈ શકશો કે આ રીતે લોચો થઈ ગયો છે. તો હવે આ ગરમા ગરમ લોચો સર્વિગ કરવા માટે તૈયાર છે.
– લોચાને પીરસવા માટે તેના કાપા નથી પાડવાના, તેને ચમચા વડે સર્વ કરો. તેની ઉપર ચટણી, સેવ અને મસાલો ઉમેરી ગરમા ગરમ તેની મજા માણો.
– તો તૈયાર છે સુરતનો ફેમસ સુરતી લોચો…
તેના સાથે ચટણી, સેવ કોથમીર નાખીને સર્વ થાય છે
Whatsapp share
facebook twitter