Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

તીખી તમચમતી અને લાલ ચટ્ટક લસણ-મરચાંની ચટણી બનાવવાની રીત

12:39 PM Apr 26, 2023 | Vipul Pandya

અડધી વાટકી લસણ
10 નંગ લાલ કાશ્મીરી મરચાં પલાળીને લેવાં
2 ચમચી સીંગદાણા
લાલ મરચું
મીઠું
1 ચમચી જીરું
2 ચમચી તેલ
રીત :
  •  સૌ પ્રથમ પલાળેલા લાલ મરચાં, લસણ, સીંગદાણા જીરું અને બધાં મસાલા મિકસ કરી મિક્સરમાં બારીક પીસી લો.
  •  હવે એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય પછી બનાવેલ મિશ્રણને તેમાં નાખી સાંતળો. 
  • ઠંડી થાય એટલે એક ચોખ્ખી બરણીમાં કાઢી લો.
  • તો તૈયાર છે એક અલગ જ પ્રકારની તીખી ચટણી, જે પકોડા, ઢોકળા અને હાંડવા સાથે ખૂબ સરસ લાગે છે.