+

INDIA ને ભારત થવામાં કેટલો ખર્ચ થઈ શકે છે?

એવી અટકળો છે કે ‘India’નું નામ બદલીને ‘ભારત’ રાખવામાં આવશે. જોકે આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી, પરંતુ રાજકીય વર્તુળોમાં વિરોધ અને સમર્થનના અવાજો સંભળાઈ રહ્યા છે. એવું…

એવી અટકળો છે કે ‘India’નું નામ બદલીને ‘ભારત’ રાખવામાં આવશે. જોકે આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી, પરંતુ રાજકીય વર્તુળોમાં વિરોધ અને સમર્થનના અવાજો સંભળાઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સંસદના આગામી વિશેષ સત્ર દરમિયાન સરકાર સંવિધાન સંશોધન બિલ રજૂ કરી શકે છે. સમાચાર છે કે જો સરકાર આ પગલું ભરે છે તો ભારે ખર્ચો કરવો પડી શકે છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter