+

Horoscope Today : કોને મળશે લાભ અને કોને થશે નુકસાન, જાણો શું કહે છે તમારી રાશિ…

આજનું પંચાંગ તારીખ : ૧૬ ડીસેમ્બર ૨૦૨૩, શનિવાર તિથિ : માગસર શુદ ચૌથ નક્ષત્ર : શ્રવણ યોગ : વ્યાઘાત કરણ : વણિજ ૦૯:૧૫, બવ રાશિ :મકર ( ખ,જ) દિન વિશેષ…
આજનું પંચાંગ

તારીખ : ૧૬ ડીસેમ્બર ૨૦૨૩, શનિવાર
તિથિ : માગસર શુદ ચૌથ
નક્ષત્ર : શ્રવણ
યોગ : વ્યાઘાત
કરણ : વણિજ ૦૯:૧૫, બવ
રાશિ :મકર ( ખ,જ)

દિન વિશેષ

અભિજીત મૂહુર્ત : ૧૨:૧૪થી ૧૨:૫૬ સુધી
રાહુકાળ : ૦૯:૫૫ થી ૧૧:૧૫સુધી
વિજય મુહુર્ત ૧૪:૨૦ થી ૧૫: ૦૩
વિનાયક ચતુર્થિ,
વ્યતિપાત મહાપાત ૦૭:૩૮ થી ૧૪:૦૦
ધનુર્સંક્રાંતિ પ્રારમ્ભ (કમુરતા) ૧૫:૫૧ થી

મેષ (અ,લ,ઈ)

વિદ્યાભ્યાસમાં ચિંતન કરવાની જરૂરિયાત રહે
પારિવારિક જીવન મધુર રહી શકે છે
આજે ખોટો તણાવ લેશો નહીં
ઘરની દેખરેખને લગતા કાર્યોમાં વ્યસ્ત રહેશો
ઉપાય : આજે સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ સુર્યાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)

આજે નવા સમ્બંધો ની શરૂઆત થાય
આજે મહેનત કરવાથી જ લાભ મળશે
કાર્યમાં અવરોધો ઉત્પન્ન થાય
પરિવારમાં થી વિવાદો દૂર થશે
ઉપાય : આજે સૂર્યાષ્ટકના પાઠ કરવા
શુભરંગ : જાંબલી
શુભમંત્ર : ૐ નિખિલાગમવેધ્યાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

ઘરના વડીલો સાથે સમય પસાર કરો
તમારું લગ્ન જીવન સારું રહે.
કોઈ નજીકની વ્યક્તિસાથે ગેર સમજણ ઊભી થઈ શકેછે
સ્વાસ્થ્ય સારું રહેશે
ઉપાય : આજે બ્રાહ્મણોને ચાખાનું દાન કરવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ દિપ્તમૂર્તયે નમઃ ||

કર્ક (ડ,હ)

આજે તમારે ઘરે કોઈ અતિથિ આવે
પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળે
આજે તમારે કામમાં આળશ રાખવી નહિ
પ્રેમ સંબધમાં વધારો જોવા મળશે
ઉપાય : આજે સૂર્ય કવચના પાઠ કરવા
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ સૌખ્યદાયિને નમઃ ||

સિંહ (મ,ટ)

આજે તમારે જમીન ખરીદતી વખતે કાળજી રાખવી
ધાર્મિક પ્રવાસના યોગ બને
આર્થિક સ્થિતિ મજબૂત બને
આજે પગના દુખાવાની ફરિયાદ રહે
ઉપાય : આજે ઘઉંનું દાન કરવું
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ શ્રેયસે નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

આજે મગજમાં તણાવ રહે
નવી વ્યક્તિનું આગમન થાય
જીવનસાથી જોડે સંબંધ સુધરે
આજે તમારી તબિયત સારી રહે
ઉપાય : આજે સૂર્ય સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : પોપટી
શુભમંત્ર : ૐ શ્રીમતે નમઃ ||

તુલા (ર,ત)

કાર્યમાં સફળતા અને કીર્તિ અને ભાગ્યની સંભાવના રહેશે.
ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે.
તમે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશો.
આજે ખર્ચમાં વધારો થશે.
ઉપાય : આજે સૂર્ય નમસ્કાર કરવા
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ સુપ્રસન્નાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

નવા રોજગાર ના અવસર આવે
કોઈની પર જલ્દી વિશ્વાસના મૂકવો
જુસ્સામાં વધારો થાય દિવસ ઉત્સાહ થી ભરપુર રહેશે
આજે નાણાકિય લેવડ દેવડ મા સાવચેત રહેવુ
ઉપાય : આજે આદિત્યહૃદય સ્તોત્રના પાઠ કરવા
શુભરંગ : મરુન
શુભમંત્ર : ૐ ઇષ્ટાર્થદાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

પતિ પત્નિ વચ્ચે મતભેદ અને તકરાર થાય
કોઈની સાથે વાદવિવાદ ન કરવો
કામ કરતી વખતે કાળજી રાખવી
મિત્ર તરફથી ભેટ સોગાદ મળશે
ઉપાય : આજે ઉનના કપડાનું દાન કરવું
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ સમ્પત્કરાય નમઃ ||

મકર (ખ,જ)

બાળકો તરફથી લાભ થાય
આજે આર્થિક લાભ સારો થાય
ઉતાવળમાં મૂડી રોકાણના કરવું
આજે દિવસ વ્યસ્તતા ભર્યો રહેશે.
ઉપાય : આજે મંદિરમાં કેશર ચંદન નું દાન કરવું
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ હિરણ્યગર્ભાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

આત્મવિશ્વાસમાં વધારો થાય
નોકરીની તક માટે ઉતમ દિવસ છે
પૈસાની બાબતે દલીલના કરવી
જીદ્દી સ્વભાવ છોડવો
ઉપાય : આજે ખીર-પુરીનું દાન કરવું
શુભરંગ : વાદળી
શુભમંત્ર : ૐ તેજોરૂપાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

માતા તરફથી લાભ થાય
આજે યાદગાર દિવસ રહે
આજે મનને નિયંત્રણમાં રાખવું
સામજિક કાર્ય થાય
ઉપાય : આજે પીળારંગની ચુંદડી મંદિરમાં અર્પણ કરવી
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ તિમિરહંત્રે નમઃ ||

આ પણ વાંચો : અમેરિકાના સ્વામિનારાયણ અક્ષરધામ બાબતે વિશ્વ પ્રસિદ્ધ-ન્યૂ યોર્ક ટાઈમ્સનો ખુલાસો

Whatsapp share
facebook twitter