Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Horoscope Today : આ રાશિના જાતકો માટે આજનો દિવસ છે ખૂબ મહત્વપૂર્ણ

08:37 AM Dec 20, 2023 | Dhruv Parmar
આજનું પંચાંગ

તારીખ : ૨૦ ડીસેમ્બર ૨૦૨૩, બુધવાર
તિથિ : માગસર શુદ આઠમ
નક્ષત્ર : ઉત્તરા ભાદ્રપદા
યોગ : વ્યતિપાત,
કરણ : બાલવ
રાશિ : કુમ્ભ ( ગ,સ,શ,ષ)

દિન વિશેષ
  • રાહુકાળ : ૧૨:૩૭ થી ૧૩:૫૭ સુધી
  • વિજય મુહુર્ત ૧૪:૨૦ થી ૧૫: ૦૩
  • દુર્ગાષ્ટમિ, બુધાષ્ટ્મિ
મેષ (અ,લ,ઈ)

પોતાની સરખામણી અન્ય વ્યક્તિ સાથેના કરશો.
કપરી શારીરિક પરિસ્થિતિ હળવી થતી લાગે
આજ નો દિવસ ફાયદાકારક રહેશ
આરોગ્ય ની સમ્ભાળ રાખવી
ઉપાય : શિવજીને મગ ચડાવવા
શુભરંગ : સોનેરિ
શુભમંત્ર : ૐ નારાયણાય નમઃ ||

વૃષભ (બ,વ,ઉ)

આજે દુર્ઘટનાથી સાવધાન રહેવુ
નોકરીમાં શાંતિથી દિવસ પસાર કરવો
સામાન ખોવાઇ કે કોરાઇ જવાની શક્યતા છે
પ્રણય પ્રસંગો મા સફળતા મળશે
ઉપાય : આજે હાથમાં તુલસિ રાખિ વિષ્ણુ ૧૦૮ નામ બોલવા
શુભરંગ : બદામી
શુભમંત્ર : ૐ ઉપેંદ્રાય નમઃ ||

મિથુન (ક,છ,ઘ)

આજે ખૂબ મહેનત ભરેલો દિન રહેશે
કાર્યાલય મા કામની સરાહના થશે
તમે બીજાને આર્થિક મદદ કરશો
વર્તમાન સમયમાં નફાની શક્યતા જોશો
ઉપાય : રૂદ્રાભિષેક કરવો
શુભરંગ : કાળો
શુભમંત્ર : ૐ શર્વાય નમઃ ||

કર્ક (ડ,હ)

આપનો પ્રભાવ વધવાથી શત્રુ પરાસ્ત થશે
ઉદાર મન વ્યવહારથી લાભ કરાવશે
ઘર પરિવારમાં તાલમેલ બન્યો રહેશે
લવ લાઈફ આગળ વધશે
ઉપાય : દત્ત ભગવાનનુ પૂજન કરવુ
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ દ્રાં દત્તાત્રેયાય નમઃ ||

સિંહ (મ,ટ)

વેપારમાં છેતરપીંડીના થાય તેનું ધ્યાન રાખવું
વિદ્યાર્થીઓને તેમના કાર્યોમાં સફળતા મળશે
કોઈ કામ માટે બહાર જવું પડી શકે છે
કોઈ મોટા પ્રોજેક્ટ મળી શકે છે
ઉપાય : ફળ નુ દાન કરવુ
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ પુરસોત્તમાય નમઃ ||

કન્યા (પ,ઠ,ણ)

માતા તરફથી ફાયદો જણાય
નોકરીમાં બદલાવ આવી શકે છે
પરિવારમાં પ્રગતિ થઈ શકે છે
વ્યાપારમાં નવીનતા લાવી જરૂરી છે
ઉપાય : આજે પુષ્પથી વિષ્ણુસહસ્ત્રાર્ચન કરવું
શુભરંગ : લીલો
શુભમંત્ર : ૐ રમાનાથાય નમઃ ||

તુલા (ર,ત)

મિત્રોકે સભ્યો સાથે ઓછું કોમ્યુનિકેશન કરવું
સ્વાસ્થય બાબતે ખૂબ સંભાળ લેવી
કરિયરમાં પ્રગતિ કરશો
તમારું માઈન્ડ દુઃખમાંથી દૂર થાય
ઉપાય : આજે ગિતાજી નુ શ્રવણ કરવુ
શુભરંગ : સફેદ
શુભમંત્ર : ૐ શ્રી કૃષ્ણાય નમઃ ||

વૃશ્ચિક (ન,ય)

આત્મવિશ્વાસમાં વધારો થાય
આર્થિક મુશ્કેલી માંથી મુક્તિ મળે
દિવસ દરમ્યાન થાક દૂર થાય
પોતાને ગમતું કામ કરવું
ઉપાય : શાલિગ્રામજીને ગોપિ ચંદન નુ તિલક કરવુ
શુભરંગ : લાલ
શુભમંત્ર : ૐ ગોપિજન વલ્લભાય નમઃ ||

ધન (ભ,ધ,ફ,ઢ)

બાળકોની જવાબદારી પૂરી કરશો
જીવન સાથી તરફથી વિશેષ લાભ મળશે
પ્રતિસ્પર્ધામાં વિજય પ્રાપ્ત થાય
ઘરમાં ઝઘડાનું વાતાવરણન થાય તેનું ધ્યાન રાખવું
ઉપાય : યમુનાષ્ટકમ ના પાઠ કરવા
શુભરંગ : કેસરી
શુભમંત્ર : ૐ ભૂવનેશ્વરાય નમઃ ||

મકર (ખ,જ)

તમારા સપના સાકાર થાય
હાસ્યથી ભરેલ દિવસ જાય
આજે તમારાથી શુભ કાર્ય થાય
વાણીમાં સંયમ રાખવો
ઉપાય : સત્યનારાયણ ની કથા કરવી
શુભરંગ : ક્રીમ
શુભમંત્ર : ૐ ઇશાનાય નમઃ ||

કુંભ (ગ,શ,સ,ષ)

વેપાર ધંધામાં નુકશાનથી મુક્તિ મળે
આજે ગુસ્સોન કરવો
પગનો દુખાવો રહ્યા કરે
મહત્વની વાત જાણવા મળે
ઉપાય : આજે સિધાનુ દાન કરવુ
શુભરંગ : ભૂરો
શુભમંત્ર : ૐ શર્વાય નમઃ ||

મીન (દ,ચ,ઝ,થ)

પરિવાર તરફથી સારા સમાચાર મળે
આજે તમને કોઈ ભેટ સોગાદ મળે
તમારી મહેનત રંગ લાવે
તમારી જરૂરિયાત મુજબની વસ્તુ ખરીદશો
ઉપાય : હળદરયુક્ત ચોખ થી શ્રી યંત્રાર્ચન કરવુ
શુભરંગ : પીળો
શુભમંત્ર : ૐ શ્રીં હ્રિં ક્લીં નમઃ ||