Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Operation Asur : કઈ રીતે માખણ બને છે જુઓ તેની અસલિયત, Video

09:13 PM Feb 08, 2024 | Hardik Shah

Operation Asur : ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થના કારણે અનેક બીમારીઓ ફાટી નીકળી છે . જેના કારણે લોકો ચિંતામાં મુકાયા છે. ત્યારે આજ રોજ ગુજરાત ફર્સ્ટ (Gujarat First) ની ટીમ દ્વારા અમદાવાદ શહેરમાં ચાલતા ખાદ્ય પદાર્થના ઉત્પાદકો અને ભેળસેળ કરતા ઈસમો સામે લાલ આંખ કરી રાજ્યના લોકોના આરોગ્યની ચિંતા કરી છે. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાનો ગુજરાત ફર્સ્ટ દ્વારા મુહિમ ચલાવી પર્દાફાશ કર્યો છે. ત્યારે આ ગુજરાત ફર્સ્ટની કામગીરીને લઈને રાજનીતિક પાર્ટી (Political Party) ના નેતાઓએ અભિનંદન આપ્યા છે અને સરકાર દ્વારા આ કાળા કારનામા કરનારા લોકોની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો – ઓપરેશન અસુરને MLA Geniben Thakor એ બિરદાવ્યું

આ પણ વાંચો – ગુજરાત ફર્સ્ટના Operation અસુરના રાજ્ય સરકાર સુધી પડઘા, કડક કાર્યવાહી કરવાની સરકારે આપી ખાતરી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ