Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઓપરેશન અસુરને MLA Geniben Thakor એ બિરદાવ્યું

06:24 PM Feb 08, 2024 | Hardik Shah

ગુજરાત ફર્સ્ટની ટીમ (Gujarat First Team) દ્વારા આજે અમદાવાદમાં ચાલતા ‘નકલી માખણ’ના (Duplicate Butter) કાળા કારોબારનો પડદાફાસ કર્યો છે. ગુજરાત ફર્સ્ટના આ Operation Asur ને હવે કોંગ્રેસ પક્ષના નેતાએ બિરદાવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે (MLA Geniben Thakor) ગુજરાત ફર્સ્ટની ટીમને અભિનંદન આપ્યા છે. તેમણે કહ્યું કે, “લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારનો પર્દાફાશ કર્યો તે પ્રસંશનીય છે.” આગળ કહ્યું કે, “આવા લોકોને ન છોડવા જોઈએ  તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ.”

આ પણ વાંચો – ભાજપમાં જોડાતા પહેલા પૂર્વ ધારાસભ્ય Harshad Vasava એ કર્યું આત્મ મંથન

આ પણ વાંચો – Gandhinagar : વાવોલ ગામે શાળા આવી વિવાદમાં, બાળકો પાસે કરાવવામાં આવ્યું કામ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ