Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat Budget ને લઈ શું કહે છે એક્સપર્ટ્સ ?

04:46 PM Feb 02, 2024 | Hardik Shah

Gujarat Budget : આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ત્રીજી વખત ગુજરાતનું બજેટ રજૂ કર્યું. આ 2024-25નું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ કહેવામાં આવી રહ્યું છે. જે 3.32 લાખ કરોડ રૂપિયાનું છે. જેને લઇને આજે એક્સપર્ટ્સના શું મંતવ્યો છે તે તેમણે ગુજરાત ફર્સ્ટને જણાવ્યા હતા. રાજ્ય સરકારે બજેટમાં વર્ષ 2024-25 માટે 3.32 લાખ કરોડ રૂપિયાનું અંદાજપત્ર ગત વર્ષની સરખામણીમાં 31,444 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં વર્ષ 2011-12થી 2024-25 દરમિયાન અંદાજપત્રનું કદ વાર્ષિક સરેરાશ 11.5%ના દરે વધ્યું છે.

આ પણ વાંચો – Gujarat Budget : રાજ્યની કેટલી નગરપાલિકાઓને મળ્યો મહાનગરપાલિકાનો દરજ્જો ?

આ પણ વાંચો – Gujarat Budget2024 : રાજ્ય સરકારે ‘નમો’ નામથી જાહેર કરી 3 નવી યોજના, આ લોકોને મળશે આર્થિક લાભ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ