Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad : ઉતરાયણ પર્વને લઇને આજે અમદાવાદના બજારોમાં જોવા મળી રોનક

11:44 PM Jan 13, 2024 | Hardik Shah

આવતીકાલે 14 જાન્યુઆરીના રોજ ઉતરાયણનો તહેવાર છે જેને લઇને આજે લોકો મોટી સંખ્યામાં માર્કેટમાં જોવા મળ્યા હતા. અમદાવાદની જો વાત કરીએ તો આજે અમદાવાદીઓએ પતંગ, દોરીની ખૂબ ખરીદી કરી છે. અમદાવાદના તમામ માર્કેટોમાં લોકોની ખૂબ જ ભીડ જોવા મળી હતી. અમદાવાદના પતંગબજારોમાં રોનક જોવા મળી રહી છે. વિવિધ પ્રકારના, આકારના પતંગો, સહિત અન્ય એસેસરીઝ પણ ધૂમ મચાવી રહી છે અને લોકો હોંશે હોંશે ખરીદી રહ્યા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ