Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પેટ્રોલ નહીં મળવાની અફવા Social Media માં ફેલાતા લોકો દોડતા થયા

11:56 PM Jan 02, 2024 | Hardik Shah

Social Media માં એક અફવા ફેલાઈ અને દાહોદ શહેરના ઘણા પેટ્રોલ પંપ પર અચાનક વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. જોત જોતામાં વાહનોની કતારમાં વધારો થતા પેટ્રોલ પંપના વિક્રેતાઓ પણ હેરાન થઇ ગયા હતા. પેટ્રોલ નહીં મળે તેવા ભય સાથે લોકોએ પેટ્રોલ પંપ પર લાંબી કતાર લગાવી હતી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ