Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad: બાબા સાહેબ આંબેડર યુનિ.માં વર્ડ કેમ્પનું આયોજન

07:33 PM Dec 09, 2023 | Maitri makwana

અમદાવાદની બાબાસાહેબ આંબેડકર યુનિવર્સીટીમાં વર્ડકેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ડકેમ્પમાં ભારત સહીત અન્ય દેશોના IT સેક્ટર સાથે જોડાયેલી કંપનીઓએ ભાગ લીધો હતો.