Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Gujarat First Conclave 2024: Rajkotના રણમેદાનમાં કોણ જીતશે? પત્રકારોનું સૌથી સટિક એનાલિસિસ

10:14 PM Apr 25, 2024 | Hiren Dave

GUJARAT FIRST CONCLAVE : લોકસભાની ચૂંટણી નજીક આવતા ભારતભરમા અત્યારે લોકસભા ચૂંટણીને લઈને રાજકીય માહોલ જામેલો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના રાજકારણામાં ભારે ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. અત્યારે  ગુજરાત ફર્સ્ટ દ્વારા ગુજરાતી મીડિયા ઇતિહાસના સૌ પ્રથમવાર સૌથી મોટો Conclave યોજવામાં આવ્યો છે. નોંધનીય છે કે, ગુજરાતના મીડિયા ઇતિહાસનો સૌથી મોટો કોન્ક્લેવ (Gujarat First Conclave) છે. કોન્કલેવમાં રાજકોટના દિગ્ગજ પત્રકા કરો સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી, ચાલો જાણીએ તેમણે શું કહ્યું..

 

રાજકોટમાં શું સ્થતિ ?

જગદીશભાઇ કહ્યું રાજકોટની બેઠક પરંપરગત રીતે ભાજપની રહી છે આ વખતે આપણે બધા જાણીએ છીએ કે આ વખત સ્થિતિ ખુબજ ડેન્જર છે પરંતુ તેમ ત્રણ કારણો છે.તેમાં જાણીતા કારણ અને બીજા અજાણ કારણ વિશે બધા જાણે છે પરષોત્તમ ભાઈ જોડે જીભા જોડી થઈ ગઈ અને પરેશ ધાનાણી આવી ગયા પરંતુ કેટલાક તેના ઉપરાંત બંધ ફેક્ટર્સ છે તે ખુબજ નોંધ લેવા પડે એમ છે 22 ,23 લાખની જનસંખ્યા ધરાવતી આ બેઠક છે 65 ટકા મતદાન થયા 12 થી 13 લાખ મતદાન થાય તેવી પરિસ્થિતિ રહી છે.  હવે આ વખતે સ્થિતિ ડેન્જર એટલા માટે છે કે જો પરષોત્તમ ભાઈ જીભા જોડી ન થઈ હોત તો ઈન્દ્રસનને બદલે નીંદ્રસન ના માંગ્યું હતો તો ચૂંટણીમાં કોઈહરી ફાઈ જેવુ ન હોત લેઉવા અને કડવા પટેલના બંને 5 લાખનું વલણ શું છે તે જેવુ પડે એમ છે

 

શું ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડશે

જગદીશ ભાઈ આચાર્ય જાણવ્યું કે 5 લાખની લીડનો ભારતીય જનતા પાર્ટીનો દાવો હતો 5 લાખની લીડ મળી નથી ગયા વર્ષે સૌરાષ્ટ્રમાં મોટા મોટી લીડ રાજકોટમાં 3. લાખ 45 હજારની હતી. મુદ્દો એ છે કે કોઈ રાજકીય પક્ષ સ્થાને કોઈ મજબૂત સમાજ છે તે વિરુદ્ધમાં પડે ત્યારે એનું નુકસાન થાય એ નુકસાન એવું થાય કે તેને અવગણી ન શકાય. 2017માં પાટીદારોએ વિરોધનું કેટલું મોટું નુકસાન સામે આવ્યું હતું. ત્યારે સૌરાષ્ટ્રની 54 બેઠક માંથી 30 બેઠક કોંગ્રેસને મળી હતી. ત્યારે હવે ક્ષત્રિય સમાજ અને બીજા અન્ય સમાજનું ગઠબંધન થયા ત્યારે શક્ય બને છે ત્યારે જામનગરમાં પૂનમ માડમના સામે કોંગ્રેસે પાટીદારના ઉમેદવારને ટિકિટ આપી છે . ત્યારે ક્ષત્રિય સમાજ અને પાટીદાર એક થયા તો તેની અસર થયા.

રાજકોટના ગણિતને લઈને શું માનવું છે

સુનીલ ભાઈ કહ્યું કે રાજકોટની બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ પરષોત્તમ રૂપાલા ઉમેદવાર તરીકે ઊભા કર્યા છે તે સમજીને કર્યા હશે. અને ભારતીય જનતા પાર્ટીની 100 સંસ્થાઓ આવેલી’ છે નરેન્દ્ર ભાઈ મોદીએ રાજકોટની બેઠક પસંદ કરી છે ત્યાસુનિલ ભાઈએ જણાવ્યું કે જંગ જામી ગયો છે .