Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

દેશના જવાનોને Thank You કહેવાનો મોકો એટલે Shaurya no rang Khakhi એવોર્ડ સમારોહ

11:22 PM Aug 06, 2023 | Viral Joshi

ગુજરાતમાં રહી રાજ્યની સુરક્ષા કરતા દેશના જાંબાઝ જવાનો કે જેમની Gujarat First ના વિશેષ કાર્યક્રમ ખાખીમાં ઉપસ્થિતિ રહેશે. BSF, CRPF, CISF, કોસ્ટગાર્ડ, નેવી અને એરફોર્સનું પણ આ કાર્યક્રમમાં વિશેષ આગમન રહેશે.