Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Lion At Diu: સિંહ પણ દીવમાં પહોંચ્યો! વન વિભાગના શ્વાસ અધ્ધર ચડી ગયા

03:54 PM May 04, 2024 | Aviraj Bagda

Lion At Diu: હાલમાં, ગુજરાત (Gujarat) સહિત દેશના મોટા ભાગના ક્ષેત્રોમાં સુર્યના પ્રકોપ (Summer Season) ને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. દિવસે અને દિવસે કાળઝાળ ગરમી ((Summer Season) નો મારો વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે માનવ વસ્તી સહિત દેશના પશુ-પક્ષીઓ (Birds) અને વન્ય પ્રાણી (Animals) ઓ પર આ સુર્યનો પ્રકોપ સહન કરવામાં અક્ષમ સાબિત થઈ રહ્યા છે.

  • દીવમાં લાંબા સમયગાળા બાદ સિંહની લટાર

  • વમાં રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

  • અભ્યારણ અને સામાન્ય વિસ્તારમાં સુવિધાઓ

ત્યારે તાજેતરમાં એક ઘટના સામે આવી છે. આ ઘટના દીવ (Diu) ના દરિયાઈ વિસ્તારમાંથી જોવા મળી છે. દીવ (Diu) માં લાંબા સમયગાળા બાદ સિંહ (Lion) શિકાર (Hunting) ની શોધમાં આવ્યો હતો. જોકે આ સિંહ (Lion) મળતી માહિતી મુજબ શિકાર (Hunting) ની શોધમાં માનવ વસ્તી ધરાવતા વિસ્તારમાં આવી પહોંચ્યો હતો. ત્યારે તાત્કાલિક સંજોગોમાં વન વિભાગ (Forest Department) અને પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: અહો આશ્ચર્યમ! ગીરસોમનાથમાં આખલાએ સિંહણની હત્યા કરી નાખી

વમાં રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો

તેથી વન વિભાગ દ્વારા તુરંત Lion ને લઈ રેસ્ક્યુ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. ત્યારે અથાગ પ્રયત્નો બાદ વન વિભાગ (Forest Department) ના અધિકારીઓ Lion ને તબીબની મદદથી માનવ વિસ્તારમાં બેભાન કર્યો હતો. ત્યારબાદ તેને વન વિભાગે (Forest Department) પાંજરામાં પૂરીને જસાધાર Animal Center લઈ જવામાં આવ્યો હતો. અંતે દીવમાં રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો: Weather forecast : આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી, જાણો મતદાનના દિવસે કેટલું રહેશે તાપમાન!

અભ્યારણ અને સામાન્ય વિસ્તારમાં સુવિધાઓ

જોકે આ કાળઝાળ ગરમીના સમયે દેશના તમામ અભ્યારણોમાં અને માનવ વસ્તી ધરાવતા વિસ્તારમાં વન્ય પ્રાણીઓ અને પશુ-પક્ષીઓ માટે ખાસ સુવિધાઓ કરવામાં આવી છે. તેમની માટે આરામ કરવાના હેતુથી પાણીથી ભિના કરેલા પાથરણાંઓ પાથરવામાં આવ્યા છે. તેની સાથે જંગલ હોય કે સામાન્ય વિસ્તાર પાણીની સુવિધા તૈયાર કરવમાં આવી છે.

આ પણ વાંચો: Vadodara: શેરડીનો રસ પિતા પહેલા વિચારજો! બેના થાય મોત