Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Rajkot Kshatriya Community: ધંધુકા બાદ ફરી એકવાર હજારોની તાદાતમાં ક્ષત્રિય સંમેલનમાં લોકો જોડાયા

06:28 PM Apr 14, 2024 | Aviraj Bagda

Rajkot Kshatriya Community: એક તરફ લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ની તારીખો નજીક આવી રહી છે, તો બીજી બાજુ મતદાન માટે ભાજપગઢ ગણાતું ગુજરાત રાજ્ય (Gujarat) માં વિરોધના વાદળો ફરી વળ્યા છે. અગાઉ ધંધુકા તાલુકામાં ક્ષત્રિય સમાજ (Kshatriya Community) ના મુખ્ય આગેવાનો દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ફરી એકવાર ક્ષત્રિય સમાજ (Kshatriya Community) ના આગેવાનોએ મહાસંમેલન (Kshatriya Community) નું આયોજન કર્યું છે.

  • રાજકોટમાં ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયુ
  • સંમેલનમાં હજારાનો તાદાતમાં લોકો રહ્યા હાજર
  • આંદોલનની રણનીતિ તૈયાર કરવામાં આવી

 

 

Rajkot Kshatriya Community

સંમેલનમાં હજારાનો તાદાતમાં લોકો રહ્યા હાજર

આજરોજ ગુજરાત (Gujarat) માં ભાજપ માટે મતદાનગઢ તરીકે ગણાતું રાજકોટ શહેર (Rajkot) માં ક્ષત્રિય સમાજ (Kshatriya Community) ના મુખ્ય આગેવાનોએ મહાસંમેલનનું આયોજન કર્યું છે. આ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ કરેલા નિવેદનને લઈ આગામી દિવસોમાં સરકાર વિરુદ્ધની રણનીતિ જાહેર કરવાામાં આવી છે. આ સંમેલનમાં રાજ્યના તમામ જિલ્લાઓમાંથી ક્ષત્રિય સમાજ (Kshatriya Community) ના આગેવાનો અને લોકો સંમેલન (Kshatriya Community) માં ઉપસ્થિત રહ્યા છે.

Rajkot Kshatriya Community

આ મહાસંમેલન રાજકોટના રતનપુર વિસ્તારમાં યોજવામાં આવ્યું છે. આ સંમેલન (Kshatriya Community) ની શરૂઆત યજ્ઞ સાથે ગાયત્રી મંત્ર કરી છે. તે આ સંમેલન (Kshatriya Community) માં ક્ષત્રિય સમાજ (Kshatriya Community) ના દાતાઓ પણ હાજર રહ્યા છે. આ સંમેલનમાં તૃપ્તિ બા, મહિપાલ સિંહ મકરાણા, વિરભદ્ર સિંહ, રાજ શેખાવત, રાજ્ય સ્તરે ક્ષત્રિય સમાજના આગેવાન રમજૂભાઈ વગેરે જેવા મુખ્ય ક્ષત્રિય સમાજ (Kshatriya Community) ના આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા.

આ પણ વાંચો: GONDAL : ડો.બાબાસાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિતે મહારેલી સાથે ઉજવણી, કેન્દ્રીય મંત્રી રહ્યા ઉપસ્થિત

આ પણ વાંચો: VADODARA : ખભે સ્કુલ બેગ લટકાવી કોઇ મદદ માંગે તો સાચવજો !

આ પણ વાંચો: Surat Railway Station: ઉનાળામાં વેકેશનના માહોલને લઈ રેલવે મંત્રીએ નવી 6 ટ્રેન તુરંત દોડાવી…