+

ધુમ્મસના કારણે 15 ફ્લાઇટ રદ, અમદાવાદ આવતી-જતી ફ્લાઇટ્સને સીધી અસર

દેશમાં ઠંડીનો કહેર યથાવત છે. ત્યારે વધતી ઠંડીની અસર હવાઈ માર્ગો પર પડી રહી છે. અનેક શહેરોમાં ધુમ્મસભર્યા વાતાવરણના કારણે ફ્લાઇટ્સ રદ કરવી પડી છે. ત્યારે એક દિવસમાં જ ધુમ્મસ અને ખરાબ વાતાવરણના કારણે 15 જેટલી ફ્લાઇટને અસર થઇ છે. જેમાં અમદાવાદની કેટલીક ફ્લાઇટ્સ પણ સામેલ છે. અને અનેક ફ્લાઇટ્સ સમય કરતા મોડી પડી છે જેને લઇ મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ધુમ્મસભર્યા વાàª
દેશમાં ઠંડીનો કહેર યથાવત છે. ત્યારે વધતી ઠંડીની અસર હવાઈ માર્ગો પર પડી રહી છે. અનેક શહેરોમાં ધુમ્મસભર્યા વાતાવરણના કારણે ફ્લાઇટ્સ રદ કરવી પડી છે. ત્યારે એક દિવસમાં જ ધુમ્મસ અને ખરાબ વાતાવરણના કારણે 15 જેટલી ફ્લાઇટને અસર થઇ છે. જેમાં અમદાવાદની કેટલીક ફ્લાઇટ્સ પણ સામેલ છે. અને અનેક ફ્લાઇટ્સ સમય કરતા મોડી પડી છે જેને લઇ મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ધુમ્મસભર્યા વાતાવરણના કારણે હવાઈ માર્ગની સાથે રેલવે માર્ગને પણ માઠી અસર પડી છે.
Whatsapp share
facebook twitter