+

દિપિકાએ ફરી માર્યું મેદાન ‘ગેહરાઇયાં’નંબર-1 પર

ભારતીય ફિલ્મો અને સિરીઝની આ વીકની ટોપ 10 વેબ સિરીઝ અને ફિલ્મોની યાદી તાજેતરમાં જાહેર કરવામાં આવી છે. જો તમે  જેમાં OTT પર રિલિઝ થયેલી  મૂવીઝ-વેબ સિરીઝ જોવાનું ચૂકી ગયા હોય તો જોઇ શકો છે.આ લિસ્ટમાં દીપિકા પાદુકોણ, સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે અને ધૈર્ય કારવા સ્ટારર 'ગેહરાઇયાં' નંબર વન પર છે. લોકો આ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો છે. ફરી એકવાર દિપિકાએ નંબર-1 પર સ્થાન જમાવ્યું છે. સાથે જ શà«
ભારતીય ફિલ્મો અને સિરીઝની આ વીકની ટોપ 10 વેબ સિરીઝ અને ફિલ્મોની યાદી તાજેતરમાં જાહેર કરવામાં આવી છે. જો તમે  જેમાં OTT પર રિલિઝ થયેલી  મૂવીઝ-વેબ સિરીઝ જોવાનું ચૂકી ગયા હોય તો જોઇ શકો છે.આ લિસ્ટમાં દીપિકા પાદુકોણ, સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે અને ધૈર્ય કારવા સ્ટારર ‘ગેહરાઇયાં’ નંબર વન પર છે. લોકો આ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો છે. ફરી એકવાર દિપિકાએ નંબર-1 પર સ્થાન જમાવ્યું છે. સાથે જ શ્રુતિ હાસન અને મિથુન ચક્રવર્તીની ‘બેસ્ટ સેલર, ‘રક્તાંચલ 2’ અને સહિત ઘણી ફિલ્મો-સિરીઝ પણ આ લિસ્ટમાં સામેલ છે.અજય દેવગન સ્ટારર ‘રુદ્ર’ની લોકો રાહ જોઇ રહ્યાં છે. તે માર્ચ2022માં ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ કરાશે. 

આ સપ્તાહની ટોચની 10 વેબ સિરીઝ અને ફિલ્મો
ગેહરાઇયાં- આ લિસ્ટમાં દીપિકા પાદુકોણ, સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે અને ધૈર્ય કારવા સ્ટારર’ નંબર વન પર છે. આ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થઈ છે.
 ‘ધ ગ્રેટ ઈન્ડિયન મર્ડર’- બીજા નંબર પર આવેલી આ ફિલ્મ દિગ્દર્શન તિગ્માંશુ ધુલિયાનું જ્યારે નિર્માતા અજય દેવગન છે. જેમાં રિચા ચઢ્ઢા મુખ્ય અભિનેત્રી છે. જ્આયારે ગુજરાતી બેસ્ટ એક્ટર પ્રતીક ગાંધી પણ આ સિરિઝમાં છે. સિરિઝ તમે ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોઇ શકો છો.
‘રોકેટ બોયઝ’ આ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે. સોની લિવ ઓરિજિનલ પર રિલિઝ થયેલી આ ફિલ્મ ઐતિહાસિક વાર્તા પર આધારિત છે.
 ‘હ્યુમન’ આ યાદીમાં ચોથા નંબર પર છે શેફાલી શાહ અને કીર્તિ કુલ્હારી સ્ટારર. આ સિરીઝ ડિઝની પ્લસ હોટ સ્ટાર પર રિલીઝ થઈ હતી.
‘રુદ્ર’- અજય દેવગન સ્ટારર  આ ફિલ્મ માર્ચમાં ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. જે આ યાદીમાં પાંચમા નંબરે છે.
 ‘ઓલ ઓફ અસ આર ડેડ’ આ યાદીમાં છઠ્ઠા નંબર પર છે. આ કોરિયન ફિલ્મમાં ઝોમ્બી વાયરસના પ્રકોપમાં ફસાયેલા વિદ્યાર્થીઓની વાર્તા છે. 
 ‘બેસ્ટસેલર’ – શ્રુતિ હાસન અને મિથુન ચક્રવર્તી સ્ટારર આ ફિલ્મ યાદીમાં 7મા નંબરે છે. 
 ‘રક્તાંચલ 2’ આ યાદીમાં 8મા નંબરે છે. સિરીઝમાં નિકિતિન ધીર, ક્રાંતિ પ્રકાશ, માહી ગિલ, કરણ પટેલ, આશિષ વિદ્યાર્થી, સૌદર્ય શર્મા સહિત ઘણા મહત્વપૂર્ણ પાત્રો છે.આ ક્રાઈમ ડ્રામા સિરીઝને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે
‘કાલી-કાલી આંખે’- શ્વેતા ત્રિપાઠી, તાહિર રાજ ભસીન અને આંચલ સિંહ અભિનીત આ સિરિઝ 9મા નંબરે છે.  નેટફ્લિક્સ પર સ્ટ્રીમ કરવામાં આવી હતી. ટૂંક સમયમાં તેની સિઝન 2 આવશે.
‘લૂપ લપેટા’- તાપસી પન્નુ અને તાહિર રાજ ભસીન અભિનીત ‘લૂપ લપેટા’ 10માં નંબર પર છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર જોઇ શકાય. 
Whatsapp share
facebook twitter