+

Gandhinagar : પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં 50થી વધુ અધ્યાપકો ભાજપમાં જોડાયા

Gandhinagar : લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) નજીક છે ત્યારે ગુજરાતમાં ભાજપ (BJP) આ ચૂંટણીને લઇને પૂરી તૈયારીઓ કરી રહી છે. એક તરફ જ્યા કોંગ્રેસ (Congress) પાર્ટી તૂટી રહી છે…

Gandhinagar : લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) નજીક છે ત્યારે ગુજરાતમાં ભાજપ (BJP) આ ચૂંટણીને લઇને પૂરી તૈયારીઓ કરી રહી છે. એક તરફ જ્યા કોંગ્રેસ (Congress) પાર્ટી તૂટી રહી છે તો બીજી તરફ ભાજપમાં આવવા માટે નેતાઓની જાણે લાંબી લાઈન લાગી ગઇ હોય તેવા દ્રશ્યો છેલ્લા ઘણા દિવસોથી જોવા મળી રહ્યા છે. આજે પણ ગાંધીનગર સ્થિત ભાજપના કમલમ ખાતે 50થી વધુ અધ્યાપકો ભાજપમાં જોડાયા છે. જેમને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે (CR Patil) ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યુ છે.

  • ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળના પ્રમુખના કેસરિયા
  • પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં કર્યા કેસરિયા
  • સી આર પાટીલે ખેસ પહેરાવીને ભાજપમાં કર્યુ સ્વાગત
  • વિવિધ યુનિવર્સિટીના અધ્યાપકો સહિત ભાજપમાં જોડાયા
  • કમલમ ખાતે 50થી વધુ અધ્યાપકો ભાજપમાં જોડાયા

Update…

આ પણ વાંચો – GujaratNIDJAM2024 : ગુજરાતમાં સૌથી મોટી NIDJAM સ્પર્ધા અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેસ કોન્ફરન્સ, નીજર ચોપરાએ કરી આ અપીલ

આ પણ વાંચો – NIDJAM: આગામી 16 થી 18 ફેબ્રુઆરી દરમિયાન અમદાવાદમાં યોજાશે સૌથી મોટી સ્પોર્ટ્સ ઇવેન્ટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter