+

Mandvi : માંડવીમાં આવેલ બેંક ઓફ બરોડામાં લાગી આગ

Mandvi :  માંડવીમાં (Mandvi) આવેલ બેન્ક ઓફ બરોડામાં આગ લાગવાની ઘટના સામે આવી છે..જેમાં મળતી માહિતી અનુસાર બેન્કની બારીમાંથી ધુમાડાના ગોટા નીકળતા લોકોને બેન્કમાં આગ લાગી હોવાની ઘટનાની જાણ થઈ…

Mandvi :  માંડવીમાં (Mandvi) આવેલ બેન્ક ઓફ બરોડામાં આગ લાગવાની ઘટના સામે આવી છે..જેમાં મળતી માહિતી અનુસાર બેન્કની બારીમાંથી ધુમાડાના ગોટા નીકળતા લોકોને બેન્કમાં આગ લાગી હોવાની ઘટનાની જાણ થઈ હતી.

પોલીસ સહિત RAF નો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો

ઘટનાની જાણ થતાં 3 થી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જોકે, હજી સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આગ કયા કારણોસર લાગી તેનું કારણ અકબંધ જ રહ્યું છે. મહત્વનું છે કે આ ઘટનાની જાણ થતા પોલીસ સહિત RAF નો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે.

સાથે જ ફાયર ફાઇટરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ કરી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો – Uttarayan-2024 : સાવચેતી રાખજો…આ શહેરોમાં દોરીથી લોકો ઘવાયા, વલસાડમાં 6 વર્ષીય બાળકનું મોત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter