Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Fear of atrocities: ખેડા જિલ્લામાં છેવાડાના ગામમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ શિક્ષકના કારણે કથળી રહ્યું

05:05 PM Feb 09, 2024 | Aviraj Bagda

Fear of atrocities: ખેડા જિલ્લાના એક ગામમાં Students નું જીવન વેર વિખેર થઈ રહ્યું છે. તેનું મુખ્ય કારણ એ છે કે, શિક્ષકો જિલ્લાના ગામમાં સમયાંતરે આવી રહ્યા નથી.

  • શાળામાં આશરે 900 થી 950 વિદ્યાર્થીઓ મૌજુદ
  • શાળા શિક્ષકો એટ્રોસિટીના ડરમાં નહીં આવી રહ્યા
  • જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખીને કરી માંગ

શાળામાં આશરે 900 થી 950 વિદ્યાર્થીઓ મૌજુદ

ત્યારે ખેડા જિલ્લાના છેવાડે તારાપુર નજીક જિલ્લાનું છેલ્લું ગામ બામણગામ આવેલું છે. આ ગામમાં Sagar International School આવેલી છે. આ Sagar International School માં કાયદાના ડરથી Students નું શિક્ષણ કથડી રહ્યું છે. આ શાળામં આશરે 900 થી 950 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

Fear of atrocities

શાળા શિક્ષકો એટ્રોસિટીના ડરમાં નહીં આવી રહ્યા

આ શાળામાં છેલ્લા ચાર મહિનાથી શિક્ષક તરીકે ફરજ બજાવતા દિલીપભાઈ સોલંકી નામના શિક્ષકે અન્ય 5 થી 8 જેટલાં શિક્ષકો પર ATROCITIES ની ફરિયાદ કરી હતી. ત્યારે શાળામાં અન્ય શિક્ષક પણ આવતા ડરી રહ્યા છે. ત્યારે આ બાબતે Students અને તેમના પરિવાજનોએ આ અંગે જિલ્લા સ્તરે ફરિયાદન નોંધાવી હતી.

જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખીને કરી માંગ

આ સ્કુલ માં શિક્ષકોમાં એક્રોસિટી ફરિયાદને લઈને Students નું શિક્ષણ કથડતા ગઈ કાલે સ્કુલમાં અભ્યાસ કરતા Students ના વાલીઓ અને વિધાર્થીઓએ જિલ્લા શિક્ષણ અધિકારી અને Collector ને આવેદનપત્ર આપ્યુ હતું. તે ઉપરાંત ગત તારીખ 8/2/2024 ના રોજ વાલીઓ અને વિધાર્થીઓ ભેગા થઈને ખેડા જિલ્લા Collector કચેરી ખાતે અને જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી.

અહેવાલ કૃષ્ણ રાઠોડ

આ પણ વાંચો: Gujarat High Court : GPSC ની જાતીય અસંવેદનશીલતાનો મામલો, કોર્ટે મહિલાની અરજી માન્ય રાખી