+

વિદેશપ્રધાન Dr S. Jaishankar એ લીધી નર્મદાની મુલાકાત, કહ્યું લોકલ ડેસ્ટિનેશનને પ્રમોટ કરો

કોઇ પણ નેતાઓ જયારે ગુજરાતાની મુલાકાત લે છે ત્યારે જનતાને આશા હોય છે કે, કંઇક તો આપણા માટે સારૂ કરીને જશે. હાલ ગુજરાતની મુલાકાતે આવેલા ડૉ.સુબ્રમણ્યમ જયશંકરે જુદી જુદી સ્કૂલની…

કોઇ પણ નેતાઓ જયારે ગુજરાતાની મુલાકાત લે છે ત્યારે જનતાને આશા હોય છે કે, કંઇક તો આપણા માટે સારૂ કરીને જશે. હાલ ગુજરાતની મુલાકાતે આવેલા ડૉ.સુબ્રમણ્યમ જયશંકરે જુદી જુદી સ્કૂલની મુલાકાત કરી હતી. વડોદરાની મુલાકાતે આવેલા દેશના વિદેશ પ્રધાને દિલ ખોલીને સમગ્ર પ્રાંત વિશે વાત કરી હતી. આજે પ્રથમ તેઓએ તિલકવાડા તાલુકામાં સાંસદ આદર્શ ગામ યોજના હેઠળના વ્યાધર ગામની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે થેયલા વિકાસ અંગે પણ મોટી સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે, કોલેજમાં પહેલી વખત ગયો ત્યારે છોકરીઓ જીમનાસ્ટિક કરી રહી હતી. તમને જે સુવિધા આપવામાં આવે તો એમની પ્રગતિ થઈ શકે છે. સમગ્ર સ્ટેટની ત્યાં ટ્રેનિંગ થઈ રહી હતી.

આ પણ વાંચો : જો તમને સમોસા ખાવા ખૂબ પસંદ છે તો આ કિસ્સો તમારે જોવા જેવો છે. Video

Whatsapp share
facebook twitter