Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

દીવ-મુંબઈની એર ઈન્ડિયા ફ્લાઈટ રદ થતાં મુસાફરો રઝળી પડ્યા

03:03 PM Sep 15, 2023 | Vishal Dave

અહેવાલઃ ભાવેશ ઠાકર, દીવ

દીવ મુંબઈ એર ઈન્ડિયા ફ્લાઈટ રદ થતાં મુસાફરો રજળી પડ્યા હતા., ફ્લાઇટ રદ થતા મુસાફરો હેરાન થતા એરપોર્ટ પર હંગામો મચ્યો હતો..

કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે આજે કોઈ કારણસર મુંબઈથી દીવ એર ઇન્ડિયા ફ્લાઈટ આવી નહિ અને ફ્લાઈટ રદ થતાં દીવ થી મુંબઈ જતા મુસાફરોએ દીવ એરપોર્ટ પર હંગામો કર્યો હતો,

એર ઇન્ડિયા ફ્લાઈટ રદ થતાં લોકોમાં રોષ જોવા મળ્યો. એર ઇન્ડિયા ઓથોરિટી દ્વારા તેઓને કોઈ સુવિધા આપવામાં આવી ન  હતી. અને બસમાં જવા જણાવ્યું હતું તે આ વિડીયો મા લોકો જણાવી રહ્યા છે.. મુસાફરોમાં આ ઘટનાને પગલે ખાસ્સી નારાજગી જોવા મળી હતી