Maha Shivratri : આજે મહાશિવરાત્રિનો મહા પર્વ છે. આ તહેવાર શિવભક્તો માટે ખૂબ જ મહત્વનો છે. આ દિવસે તમામ ભક્તો ભગવાન શિવની પૂજા કરે છે. ત્યારે દશાશ્વમેધ ઘાટ પર ગંગા સ્નાન કર્યા બાદ શિવભક્તો સવારથી જ કતારમાં ઉભા રહીને પૂજા અર્ચના કરી રહ્યા છે. કાશી વિશ્વનાથ ધામ ઘાટ પર સૌથી વધુ ભીડ જોવા મળી છે. કાશી વિશ્વનાથ ધામ ઘાટથી પાણી ભરીને સીધા બાબા વિશ્વનાથના દરબારમાં જવા માટે શિવભક્તો કતારોમાં ઉભા છે.
ભગવાન ભોલેનાથ અને માતા ગંગા દરેકનું આશિર્વાદ આપે: CM Yogi
મહાશિવરાત્રી અને માઘ મેળાના છેલ્લા સ્નાન પર, યુપીના CM Yogi આદિત્યનાથે X પર લખ્યું, ‘આજે ‘માગ મેળા’નું છેલ્લું સ્નાન છે, જે અર્પણ, બલિદાન અને સમર્પણનો અદ્ભુત સમન્વય છે. માઘ મેળા અને મહાશિવરાત્રીના પાવન અવસર પર આજે તીર્થરાજ પ્રયાગરાજ ખાતે પવિત્ર ત્રિવેણીમાં આસ્થાના સ્નાન કરવા પધારેલા તમામ પૂજનીય સાધુ, સંતો, કલ્પવાસીઓ અને ભક્તોને હાર્દિક શુભેચ્છાઓ. ભગવાન ભોલેનાથ અને માતા ગંગા સૌનું કલ્યાણ કરે એ અમારી પ્રાર્થના.
अर्पण, तर्पण और समर्पण के अद्भुत समन्वय 'माघ मेला' का आज अंतिम स्नान है।
माघ मेला एवं महाशिवरात्रि के पावन अवसर पर आज तीर्थराज प्रयागराज में पवित्र त्रिवेणी में आस्था की डुबकी लगाने हेतु पधारे सभी पूज्य साधु-संतों, कल्पवासियों एवं श्रद्धालुओं का हार्दिक अभिनंदन!
भगवान भोलेनाथ… pic.twitter.com/eUuAXKMJpc
— Yogi Adityanath (मोदी का परिवार) (@myogiadityanath) March 8, 2024
ગ્વાલિયરના અચલેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં મહાશિવરાત્રીના અવસરે અચલેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોએ પૂજા-અર્ચના કરી હતી.
#WATCH ग्वालियर (मध्य प्रदेश): भक्तों ने महाशिवरात्रि के अवसर पर अचलेश्वर महादेव मंदिर में पूजा-अर्चना की। pic.twitter.com/ZeZqfhHa4f
— ANI_HindiNews (@AHindinews) March 8, 2024
અયોધ્યામાં પણ મહાશિવરાત્રીની ઉજવણી જોવા મળી
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે નાગેશ્વરનાથ મંદિરમાં ભક્તોએ પૂજા કરી.
#WATCH अयोध्या (यूपी): महाशिवरात्रि उत्सव के अवसर पर नागेश्वर नाथ मंदिर में भक्तों ने पूजा की। pic.twitter.com/tF5Jqi0TlN
— ANI_HindiNews (@AHindinews) March 8, 2024
પ્રયાગરાજમાં સંગમ ઘાટ પર ભક્તો સ્નાન કરે છે
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાશિવરાત્રીના અવસરે સંગમ ઘાટ પર ભક્તોએ પૂજા કરી અને સ્નાન કર્યું.
#WATCH प्रयागराज (यूपी): श्रद्धालुओं ने महाशिवरात्रि के अवसर पर संगम घाट पर पूजा और स्नान किया। pic.twitter.com/DBWqkNSr0M
— ANI_HindiNews (@AHindinews) March 8, 2024
કાશી વિશ્વનાથ મંદિરની બહાર ભક્તોની ભીડ જામી
ઉત્તર પ્રદેશના વારાણસીમાં મહાશિવરાત્રીના અવસર પર શ્રી કાશી વિશ્વનાથ મંદિરની બહાર ભક્તોની ભીડ જેવા મળી રહી છે
#WATCH वाराणसी (यूपी): महाशिवरात्रि के अवसर पर श्री काशी विश्वनाथ मंदिर के बाहर श्रद्धालुओं की भीड़ उमड़ी। pic.twitter.com/Jb3D6d8FtL
— ANI_HindiNews (@AHindinews) March 8, 2024
રિયાસીના શંભુ મંદિરમાં ભક્તોએ પૂજા કરી હતી
જમ્મુ અને કાશ્મીરના રિયાસીમાં મહાશિવરાત્રી નિમિત્તે ભક્તોએ શંભુ મંદિરમાં પૂજા કરી.
#WATCH रियासी (जम्मू-कश्मीर): महाशिवरात्रि के अवसर पर शंभू मंदिर में श्रद्धालुओं ने पूजा की। pic.twitter.com/MrbZDsyhGM
— ANI_HindiNews (@AHindinews) March 8, 2024
દક્ષેશ્વર મહાદેવ મંદિરે ભક્તોએ પૂજા-અર્ચના કરી હતી
ઉત્તરાખંડના હરિદ્વારમાં મહાશિવરાત્રિ નિમિત્તે દક્ષેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોએ પૂજા-અર્ચના કરી હતી
#WATCH उत्तराखंड: महाशिवरात्रि के अवसर पर श्रद्धालुओं ने हरिद्वार के दक्षेश्वर महादेव मंदिर में पूजा-अर्चना की। pic.twitter.com/l1ZULLpXqq
— ANI_HindiNews (@AHindinews) March 8, 2024
ઝારખંડના દેવઘરમાં ભક્તોની ભીડ ઉમટી
મહાશિવરાત્રીના અવસરે ઝારખંડના દેવઘરમાં આવેલા બાબા બૈદ્યનાથ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો પૂજા કરવા પહોંચ્યા હતા.
#WATCH देवघर, झारखंड: महाशिवरात्रि के अवसर पर पूजा-अर्चना करने के लिए बड़ी संख्या में श्रद्धालु बाबा बैद्यनाथ मंदिर पहुंचे। pic.twitter.com/4BoUljRPx3
— ANI_HindiNews (@AHindinews) March 8, 2024
ગોરખપુરના ઝારખંડી શિવ મંદિરમાં ભક્તો એકઠા થયા
ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં મહાશિવરાત્રીના અવસર પર મોટી સંખ્યામાં ભક્તો ઝારખંડી શિવ મંદિરમાં પૂજા કરવા પહોંચ્યા હતા.
#WATCH गोरखपुर, उत्तर प्रदेश: महाशिवरात्रि के अवसर पर पूजा-अर्चना करने के लिए बड़ी संख्या में श्रद्धालु झारखंडी शिव मंदिर पहुंचे। #Mahashivratri2024 pic.twitter.com/MikS09k1nQ
— ANI_HindiNews (@AHindinews) March 8, 2024
રામલિંગેશ્વર સ્વામી મંદિરમાં ભક્તોએ પૂજા અર્ચના કરી
આંધ્રપ્રદેશના વિજયવાડામાં મહાશિવરાત્રીના અવસરે રામલિંગેશ્વર સ્વામી મંદિરમાં ભક્તોએ પ્રાર્થના કરી હતી.
#WATCH विजयवाड़ा, आंध्र प्रदेश: महाशिवरात्रि के अवसर पर श्रद्धालुओं ने रामलिंगेश्वर स्वामी मंदिर में पूजा-अर्चना की। pic.twitter.com/Z590XHkjr1
— ANI_HindiNews (@AHindinews) March 8, 2024
ભક્તોએ બાબુલનાથ મંદિરના દર્શન કર્યા હતા
મહાશિવરાત્રી નિમિત્તે ભક્તોએ મુંબઈના બાબુલનાથ મંદિરમાં દર્શન કર્યા અને પૂજા કરી.
#WATCH मुंबई: महाशिवरात्रि के अवसर पर श्रद्धालुओं ने बाबुलनाथ मंदिर में दर्शन किए और पूजा की। pic.twitter.com/6urOKXcImq
— ANI_HindiNews (@AHindinews) March 7, 2024
મહાકાલેશ્વર મંદિરમાં ભસ્મ આરતી કરવામાં આવી
મહાશિવરાત્રી નિમિત્તે ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરમાં પણ ભસ્મ આરતી કરવામાં આવી હતી
#WATCH मध्य प्रदेश: महाशिवरात्रि के अवसर पर उज्जैन के श्री महाकालेश्वर मंदिर में भस्म आरती की गई।#Mahashivratri2024 pic.twitter.com/Yvy0jFripp
— ANI_HindiNews (@AHindinews) March 7, 2024
નાશિકના ત્ર્યંબકેશ્વર મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી
મહારાષ્ટ્રના નાસિકમાં મહાશિવરાત્રીના અવસર પર મોટી સંખ્યામાં ભક્તો ત્ર્યંબકેશ્વર મંદિરે પૂજા કરવા પહોંચ્યા હતા.
#WATCH नासिक, महाराष्ट्र: महाशिवरात्रि के अवसर पर पूजा-अर्चना करने के लिए बड़ी संख्या में श्रद्धालु त्र्यंबकेश्वर मंदिर पहुंचे। pic.twitter.com/Q5sKipX3YJ
— ANI_HindiNews (@AHindinews) March 8, 2024
દિલ્હીના ગૌરી શંકર મંદિરમાં ભક્તોની ભીડ
દિલ્હીના ગૌરી શંકર મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મહાશિવરાત્રી નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ગૌરી શંકર મંદિરે પૂજા અર્ચના કરવા પહોંચ્યા હતા.
#WATCH दिल्ली: महाशिवरात्रि के अवसर पर पूजा-अर्चना करने के लिए बड़ी संख्या में श्रद्धालु गौरी शंकर मंदिर पहुंचे।#Mahashivratri2024 pic.twitter.com/3nRRIstgCb
— ANI_HindiNews (@AHindinews) March 8, 2024
આ પણ વાંચો – Maha Shivratri 2024 : આજે મહાશિવરાત્રિની પૂજા માટે મળશે આટલો જ સમય, જાણો શુભ મૂહુર્ત
આ પણ વાંચો – Mahashivratri : વહેલી સવારથી સોમનાથ મંદિરે મોટી સંખ્યામાં શિવભક્તો ઊમટ્યા, 42 કલાક ખુલ્લું રહેશે મંદિર
આ પણ વાંચો – સનાતન ધર્મ, ભગવાન શિવ અને કિન્નરો; જાણો જાણી – અજાણી વાતો