+

Crypto King Alleged: યુવાનો સાથે છેતરપિંડીના મામલે Aiden Pleterski ની કરાઈ ધરપકડ

Crypto King Alleged: કેનાડા (Canada) ની પોલીસે 15 May, 2024 ના રોજ ક્રપ્ટો કિંગ (Crypto King) ને છેતરપિંડીના મામલે ધરકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ પાસે 40 મિલિયન કેનેડિયન ડોલરોનો…

Crypto King Alleged: કેનાડા (Canada) ની પોલીસે 15 May, 2024 ના રોજ ક્રપ્ટો કિંગ (Crypto King) ને છેતરપિંડીના મામલે ધરકડ કરવામાં આવી છે. આ વ્યક્તિ પાસે 40 મિલિયન કેનેડિયન ડોલરોનો માલિક છે. કેનાડા (Canada) ની ડરહમ પોલીસે જણાવ્યું છે કે, 25 વર્ષીય એડન પ્લેટર્સ્કી (Aiden Pleterski) અને સહયોગી પર 2 May ના રોજ 5000 કેનેડિયન ડોલરથી વધારે છેતરપિંડી અને ગેરનીતિ કરી હોવાના આરોપ લગાવવામાં આવ્યો હતો.

  • ક્રપ્ટો કિંગને છેતરપિંડીના મામલે ધરકડ કરવામાં આવી

  • મામલો જુલાઈ 2022 માં નોંધવામાં આવ્યા હતો

  • સહયોગીઓ લાલચ આપી મોટી રકમ પડાવતા હતા

તે ઉપરાંત પોલીસે જણાવ્યું હતું કે, Aiden Pleterski ના સહયોગી કૉલિન મર્ફી પર છેતરપિંડીના મામલે કેસ દાખલ કરવામાં આવ્યા છે. જોકે Canada માં વિવિધ પોલીસ સ્ટેશન પર પીડિતો દ્વારા તેમની સાથે ક્રિપ્લોને લઈ છેતરપિંડી થઈ હોવાનો મામલો જુલાઈ 2022 માં નોંધવામાં આવ્યા હતા. ત્યાર બાદ Canada પોલીસે કડક રીતે આ મામલે ઓપરેશન કરાર્યરત કરાયું હતું. જોકે રોકાણકારો યુવાનોનેCrypto ના માધ્યમથી ટૂંકાગાળામાં ઘનિક બનાવાની લાલચ આપી મોટી રકમ પડાવતા હતા.

આ પણ વાંચો: Hezbollah એ Israel ના સૈન્ય મથકો પર કર્યો રોકેટોનો વરસાદ, કહ્યું ‘આ છે જવાબ’

હાલમાં તે ડરહામ પોલીસની કસ્ટડીમાં છે

ઓગસ્ટ 2022 માં ઓંટારિયોના સુપીરિયર કોર્ટે Aiden Pleterski સાથે તેની પત્ની અને એપી પ્રાઈવેટ ઈક્વિટી લિમિટેડ નાદાર જાહેર કરવાનો અને ગ્રાન્ટ થોર્ન્ટન લિમિટેડને ટ્રસ્ટી તરીકે નિયુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. ગ્રાન્ટ થોર્ન્ટન દ્વારા ઓનલાઈન પોસ્ટ કરાયેલા કોર્ટ રેકોર્ડ્સ અનુસાર, Aiden Pleterski ને રોકાણ ભંડોળમાં 41.5 મિલિયન કેડિયન ડોલર મળ્યા હતા. પરંતુ તે રકમમાંથી માત્ર 1.6% જ રોકાણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. જોકે, કેનેડીયન પોલીસે આ કેસમાં Aiden Pleterski ને 1,00,000 કેનેડિય ડોલર પર જામીન મંજૂર કર્યા છે. તે ઉપરાંત હાલમાં તે Durham police ની કસ્ટડીમાં છે.

આ પણ વાંચો: Pakistan : “એક તરફ ભારત ચન્દ્ર પર અને અમારા બાળકો ગટરમાં…”

Whatsapp share
facebook twitter