Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Vadodara ના રોડ પર જોવા મળી રહી છે ભ્રષ્ટાચારની ગંધ

07:45 PM Jan 03, 2024 | Hardik Shah

Vadodara ના પાદરામાં બની રહેલા રોડમાં ભ્રષ્ટાચારની ગંધ જોવા મળી રહી છે. જીહા, મળતી માહિતી અનુસાર, અહીં હલકી ગુણવત્તાનું મટિરિયલ વાપરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. જેના કારણે સ્થાનિક કોર્પોરેટરે રોડની કામગીરી અટકાવી હતી. આ પહેલા કોન્ટ્રાક્ટરની કામગીરીમાં અનેકવાર બેદરકારી સામે આવી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ