+

Chandrayaan-3 : ISRO ના ડાયરેક્ટર Nilesh Desai સાથેનો Exclusive Interview, જુઓ

ભારતના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-3 ચંદ્રની નજીક પહોંચી ચુક્યું છે અને આવતીકાલે સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર લેન્ડ થવાનું છે. ભારતના મિશન પર દુનિયાએ મીટ માંડેલી છે. આ મિશન ભારત…

ભારતના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-3 ચંદ્રની નજીક પહોંચી ચુક્યું છે અને આવતીકાલે સાંજે 6.04 કલાકે ચંદ્રની સપાટી પર લેન્ડ થવાનું છે. ભારતના મિશન પર દુનિયાએ મીટ માંડેલી છે. આ મિશન ભારત માટે એટલા માટે ખાસ છે કારણ કે આ મિશન જો સફળ રહ્યું તો ચંદ્રના દક્ષિણધ્રુવ પર પહોંચનારો ભારત પહેલો દેશ બનશે ત્યારે ગુજરાત ફર્સ્ટે ISRO ના અમદાવાદ સેન્ટરના ડિરેક્ટર નિલેશભાઈ દેસાઈ સાથે Exclusive વાતચીત કરી હતી.

આ પણ વાંચો : CHANDRAYAAN 3 : ચંદ્રના વિષુવવૃત્તની તુલનામાં દક્ષિણ ધ્રુવ પર મિશન મોકલવું આટલું મુશ્કેલ કેમ છે?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter