Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ઈસરોએ ​​જણાવ્યું કે, ચંદ્રયાન-3 એ ચંદ્ર તરફની તેની બે તૃતીયાંશ યાત્રા પૂર્ણ કરી લીધી છે

10:14 PM Aug 05, 2023 | Vishal Dave

5 ઓગસ્ટ 2023 એટલે કે આજે ચંદ્રયાન-3 માટે પરીક્ષાનો સમય છે. ઈસરોએ ​​જણાવ્યું કે, ચંદ્રયાન-3 એ ચંદ્ર તરફની તેની બે તૃતીયાંશ યાત્રા પૂર્ણ કરી લીધી છે. તે ચંદ્રની નજીક આવી રહ્યું છે. લગભગ 40 હજાર કિલોમીટરના અંતરે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ તેને પોતાની તરફ ખેંચશે.