+

Bihar ના CM નીતીશ કુમાર આજે PM Modi સાથે કરશે મુલાકાત

Bihar ના CM નીતિશ કુમાર આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવા માટે દિલ્લી પહોંચ્યા છે. આજે તેઓ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરશે. બિહાર (Bihar) માં નવી એનડીએ સરકારનું નેતૃત્વ સાંભળ્યા…

Bihar ના CM નીતિશ કુમાર આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરવા માટે દિલ્લી પહોંચ્યા છે. આજે તેઓ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરશે. બિહાર (Bihar) માં નવી એનડીએ સરકારનું નેતૃત્વ સાંભળ્યા પછી નીતિશ કુમારની પ્રધાનમંત્રી સાથે ની આ પહેલી મુલાકાત છે. સાથે જ CM નીતિશ કુમાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જે પી નડ્ડા સાથે પણ મુલાકાત કરવાના છે.

Whatsapp share
facebook twitter