Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Bhavnagar : જેસરના જંગલમાં એક સાથે 10 થી વધુ સિંહ વિચરણ કરતા હોવાનો વિડીયો

06:22 PM Jul 23, 2023 | Hiren Dave

ભાવનગરના જેસરના જંગલમાં સિંહ પરિવારની લટારની અતિ અદભૂત  વિડિયો સામે આવ્યો  છે. ખૂબ જ રોમાંચિત કરતી આવિડિયોમાં સિંહોના આંટાફેરા જોવા મળી રહ્યા છે. એક સાથે 10થી વધુ સિંહોની વિચરણ કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે