+

રાજ્યભરમાં આજે યોજાશે બાર એસોસિયેશનની ચૂંટણી, 1.20 લાખથી વધુ વકીલ કરશે મતદાન

રાજ્યભરમાં બાર એસોસિયેશનની ચૂંટણી આજે યોજાવનાર છે.  272 બારમાં 1.20 લાખથી વધુ વકીલ મતદાર પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો માટે મતદાન કરવાના છે. બાર એસોસિયેશનની ચૂંટણી માટે મતદાન સવારે 11 વાગ્યે…

રાજ્યભરમાં બાર એસોસિયેશનની ચૂંટણી આજે યોજાવનાર છે.  272 બારમાં 1.20 લાખથી વધુ વકીલ મતદાર પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો માટે મતદાન કરવાના છે. બાર એસોસિયેશનની ચૂંટણી માટે મતદાન સવારે 11 વાગ્યે શૂરું થનાર છે, મળેલા મતની મત ગણતરી સાંજે 5 વાગ્યા બાદ શૂરું કરવામાં આવનાર છે અને ચૂંટણીનું પરિણામ મોડી રાત સુધીમાં જાહેર કરવામાં આવશે. ‘વન બાર, વન વોટ’ હેઠળ એકસાથે મતદાન કરવામાં આવશે.

શા માટે યોજાય છે ચૂંટણી 

રાજ્યભરમાં 1 લાખ કરતાં પણ વધુ વકીલો તમામ જિલ્લાઓ અને કોર્ટમાં બાર એસોસિયેશનની ચૂંટણી માટે મતદાન કરવાના છે. ત્યારે તમને જણાવી દઈએ કે આ ચૂંટણીનું આયોજન શા માટે કરવામાં આવે છે, કોર્ટની અંદર વકીલોને પડતી સમસ્યાઓને તાત્કાલિક ધોરણે તેનું નિરાકરણ લાવવા માટે એસોસિયેશનની નિમણૂક કરવામાં આવે છે. તેમાં વકીલ તરફી બાર એસોસિયેશન સમગ્ર મુદ્દાને લઈને તેનું સમાધાન કરી આપવામાં આવે છે, આ ઉપરાંત કોર્ટની બહાર પડતી તકલીફોનું પણ નિવારણ કરી આપવામાં આવે છે.

આ પણ વાંચો — Ambaji: યુકે સેવા સંસ્થા દ્વારા અંબાજીમાં અનોખી મુહિમ હાથ ધરવામાં આવી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter