Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

UAE માં નિર્માણ પામ્યું BAPS નું હિન્દુ મંદિર, જુઓ ગુજરાત ફર્સ્ટનો EXCLUSIVE અહેવાલ

08:38 PM Feb 12, 2024 | Hardik Shah

ખાડી દેશ સંયુક્ત આરબ અમીરાત (UAE) માં પ્રથમ વખત BAPS હિન્દુ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અબુધાબીમાં બનેલા આ મંદિરનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બુધવારે (14 ફેબ્રુઆરી) કરશે. આ મંદિર સાંસ્કૃતિક સંવાદિતા, સ્થાપત્ય શ્રેષ્ઠતા અને આધ્યાત્મિક મહત્વની એક મહાન સિદ્ધિ છે. આ મંદિર સહિષ્ણુતા અને વિવિધતા પ્રત્યે UAEની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. ઉદ્ઘાટન સમારોહમાં લાખો લોકો આવવાની અપેક્ષા છે.

આ પણ વાંચો – UAE : 14 ફેબ્રુઆરીએ PM MODI કરશે BAPS હિન્દુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ