Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ayodhya બનશે વિશ્વનું સૌથી મોટું ધાર્મિક હબ

08:33 PM Sep 07, 2023 | Hardik Shah

અયોધ્યા એક વર્લ્ડ ક્લાસ ટૂરિસ્ટ સિટી તરીકે પણ વિકસી રહી છે. આવી સ્થિતિમાં, પ્રવાસીઓની સુવિધા સૌથી મહત્વપૂર્ણ છે. તેથી, સરકાર 320 કરોડના ખર્ચે મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ કરી રહી છે. સરકારનો હેતુ અયોધ્યાને વિશ્વનું સૌથી મોટું ધાર્મિક પ્રવાસન કેન્દ્ર બનાવવાનું છે. PM મોદી પોતે આ સમગ્ર પ્રોજેક્ટ પર નજર રાખી રહ્યા છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.