+

આમિ તોમકે ભાલો પાશી-લવ સ્ટોરી

પોડકાસ્ટ—કશિશ સૈયઢ 70’sનું પશ્ચિમ બંગાળ, બંગાળી કોલોની કે જ્યાં માત્ર બંગાળીઓનો જ વસવાટ.. ચોમાસાની ઋતુ, રબિન્દ્રા મ્યુઝિકની મજા અને એક પ્રેમ કહાની.. જ્યાં માંની ઇચ્છાથી વિરુદ્ધ જઈને પણ દીકરો પોતાના…

પોડકાસ્ટ—કશિશ સૈયઢ

70’sનું પશ્ચિમ બંગાળ, બંગાળી કોલોની કે જ્યાં માત્ર બંગાળીઓનો જ વસવાટ.. ચોમાસાની ઋતુ, રબિન્દ્રા મ્યુઝિકની મજા અને એક પ્રેમ કહાની.. જ્યાં માંની ઇચ્છાથી વિરુદ્ધ જઈને પણ દીકરો પોતાના પ્રેમનો સાથ નહી છોડે.. કેમ? કારણકે પ્રેમ v/s અહંકારમાં વિજય તો પ્રેમનો જ થાય ને!

 

More in :
Whatsapp share
facebook twitter