+

રાજ્ય સરકારની સુદ્ઢ કામગીરીનું ઉત્તમ દ્રષ્ટાંત; ગોંડલના જામવાડી ગામે ૧ હેક્ટરમાં નિર્માણ પામેલ “વન કવચ”

વૈશ્વિક પર્યાવરણ બદલાવ એ માનવજાત સામેનો સૌથી મોટો પડકાર છે. આ પડકારને ઝીલવા ગુજરાત સરકાર દ્વારા અનેકવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે ત્યારે પર્યાવરણના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી…
અહેવાલ : વિશ્વાસ ભોજાણી 
Whatsapp share
facebook twitter