Voting GUJARAT : ગુજરાત (GUJARAT)માં લોકસભાની ચૂંટણી માટે સવારે 7 વાગ્યાથી મતદાન (Voting) નો પ્રારંભ થઇ ચુક્યો છે. સવારના 2 કલાક દરમિયાન રાજ્યની મોટાભાગની બેઠકો પર સરેરાશ 10 ટકાથી વધુ મતદાન થયું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના દિગ્ગજોએ મતદાન કર્યું હતું. સવારે 9 વાગ્યા સુધી આ પ્રમાણે મતદાનની ટકાવારી રહી હતી.
જૂનાગઢ | 8.69 ટકા |
રાજકોટ | 8.26 ટકા |
કચ્છ | 6.5 ટકા |
મહેસાણા | 8.10 ટકા |
અમરેલી | 7.89 ટકા |
ભાવનગર | 6.54 ટકા |
આણંદ | 7.58 ટકા |
અમદાવાદ પૂર્વ | 7.12 ટકા |
અમદાવાદ પશ્ચિમ | 7.68 ટકા |
વલસાડ | 6.58 ટકા |
દાહોદ | 9.25 ટકા |
બારડોલી | 6.75 ટકા |
ભરુચ | 7.25 ટકા |
કચ્છ | 6.50 ટકા |
બનાસકાંઠા | 7.10 ટકા |
સુરેન્દ્રનગર | 8. 23 ટકા |
ખેડા | 7.25 ટકા |
પોરબંદર | 8.62 ટકા |
પાટણ | 7.25 ટકા |
ગાંધીનગર | 7.12 ટકા |
પંચમહાલ | 8.50 ટકા |
નવસારી | 8.25 ટકા |
છોટાઉદેપુર | 8.80 ટકા |
આ પણ વાંચો—-– LIVE : આજે લોકશાહીનો મહાપર્વ, PM મોદીએ રાણીપમાં કર્યું મતદાન
આ પણ વાંચો—– VADODARA : લોકસભા ઉમેદવાર બન્યા “મતદાર”, કતારમાં જોડાઇ કર્યું મતદાન
આ પણ વાંચો—– PM મોદીને પણ ગમ્યો પોતાનો ડાન્સ કરતો આ વીડિયો, કહ્યું- જોવાની મજા આવી… Video
આ પણ વાંચો—– Lok Sabha Election : PM મોદીએ રાણીપમાં કર્યું મતદાન, અમિત શાહ રહ્યા હાજર