Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Amit Shah At Rajkot: રાજકોટની જનતાને રિઝવવા વિશાળ જનસભાને સંબોધશે કેન્દ્રીય ગૃહ મંત્રી

09:58 PM Apr 23, 2024 | Aviraj Bagda

Amit Shah At Rajkot: લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ને લઈ દેશ, રાજ્યો અને જિલ્લાઓમાં નેતાઓ અને પાર્ટીના આગેવાનો દ્વારા પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. વિવિધ માધ્યોમા દ્વારા નાગરિકોને રિઝવીને મતદાનની માગ કરવામાં આવી રહી છે. તેને લઈ દિગ્ગજ નેતાઓ વિશાળ જનસભાનું આયોજન કરીને નાગિરોકો સાથે સંવાદ કરતા જોવા મળે છે.

  • કેન્દ્રીય ગૃહ મંત્રી રાજકોટમાં વિશાળ જનસભાને સંબોધશે
  • પૂર્વ કેબિનેટ મંત્રી આયોજનનો કાર્યભાલ સંભાળ્યો
  • કેન્દ્રીય ગૃહ મંત્રીએ અગાઉ અમદાવાદમાં રેલીનું કર્યું આયોજન

ત્યારે કેન્દ્રીય ગૃહ અને (Home Minister) સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) તારીખ 27 માર્ચના રોજ રાજકોટનો પ્રવાસ કરશે. આ પ્રવાસ દરમિયાન કેન્દ્રીય ગૃહ (Home Minister) અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) જામકંડોરણામાં વિશાળ જનસભાનું આયોજન કરીને લોકો સાથે સંવાદ કરશે. તે ઉપરાંત આ જનસભામાં રાજકોટ (Rajkot) સહિત પોરબંદર (Porbandar), જુનાગઢ (Junagadh), અમરેલી (Amreli), જામનગર (Jamanagar) અને સુરેન્દ્રનગર (Surendranagar) ના મતદારો જોડાશે.

આ પણ વાંચો: BAOU : હનુમાન જયંતિના શુભ અવસર પર બાલ સંસ્કાર કેન્દ્રનું ઉદ્ઘાટન

પૂર્વ કેબિનેટ મંત્રી આયોજનનો કાર્યભાલ સંભાળ્યો

જોકે કેન્દ્રીય ગૃહ અને (Home Minister) સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) ના ઉપસ્થિતિને ધ્યાનમાં લઈ જામકંડોરણા કુમાર છાત્રાલાયમાં અગાઉથી જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તે ઉપરાંત કેન્દ્રીય ગૃહ (Home Minister) અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) ની જનસભાનો કાર્યભાલ પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાને સોંપવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Banaskantha : ક્ષત્રિય આગેવાનો સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની બંધ બારણે બેઠક, વાંચો અહેવાલ

કેન્દ્રીય ગૃહ મંત્રીએ અગાઉ અમદાવાદમાં રેલીનું કર્યું આયોજન

જોકે આ પહેલા લોકસભા ચૂંટણી 2024 (Lok Sabha Election) ને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) પણ જામકંડોરણામાં વિશાળ જનસભાને સંબંધોતી કરી હતી. તે ઉપરાંત તાજેતરમાં કેન્દ્રીય ગૃહ (Home Minister) અને સહકાર મંત્રી અમિત શાહ (Amit Shah) Ahmedabad અને Sanand માં વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં હજારોની તાદાતમાં લોકો ઉમટી પડ્યા હતા.

આ પણ વાંચો: PM Modi : ગુજરાતના સ્થાપના દિવસે PM મોદી આવશે ‘વતન’માં