Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અલ્લુ અર્જુન ફરીથી એક વાર દર્શકોનું મનોરંજન કરવા તૈયાર, પુષ્પા 2ની જાહેરાત

10:32 AM Apr 25, 2023 | Vipul Pandya

 છે, હતી. 
પુષ્પા ફિલ્મના ફેન્સ માટે સારા સમાચાર સામે આવી રહ્યાં છે.  સુપર સ્ટાર અલ્લુ અર્જુન  ફરથી એક વાર દર્શકોનું મનોરંજન કરવા આવી રહ્યો છે. લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મના બીજા ભાગની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એવું માનવામાં આવે છે કે સાઉથ સિનેમાનો જાદુ આખી દુનિયામાં જોર જોરથી બોલી રહ્યો છે. પહેલાં દક્ષિણની ફિલ્મોનો દબદબો માત્ર દક્ષિણ ભારત પૂરતો જ સીમિત હતો. હવે આવા ઘણા વિદેશીઓ છે જેમને તમે પુષ્પા ગીતના ડાન્સ સ્ટેપ્સ પર રીલ બનાવતા જોઈ શકો છો. આ ફિલ્મે વિદેશમાં પણ બમ્પર કમાણી કરી છે.

અલ્લુ અર્જુન શઆખી રહ્યો છે હીન્દી
લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મના બીજા ભાગની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એવું માનવામાં આવે છે કે નિર્માતા બીજા ભાગમાં ઉત્તર ભારતમાં લોન્ચ કરશે.મળતા અહેવાલો અનુસાર, ફિલ્મનો બીજો ભાગમાં અલ્લુ અર્જુન નોર્થ  ઇન્ડિયાના દર્શકોને વધુ સારું મનોરંજન પૂરું પાડવા માટો પોતાની હીન્દી ભાષા પર પોતાની પકડ મજબૂત કરી રહ્યો છે મનાઇ રહ્યું છે કે તે હીન્દી વર્જનનું ડબીંગ પણ જાતે કરશે. 
ફિલ્મી દુનિયા પર રુલ કરશે: પુષ્પા
ફિલ્મ વિશે એક નવી માહિતી સામે આવી છે.જે નોર્થ ઇન્ડિયાના લોકો માટે એક સારા સમાચાર છે. પુષ્પા ફિલ્મના પાર્ટ ટુને  નોર્થ ઇન્ડિયન લોકોના ટેસ્ટને પણ ઘ્યાનમાં લીધો છે. જો ફિલ્મના ટાઇટલની વાત કરીએ તો તેનું નામ પુષ્પા ધ રૂલ રાખવામાં આવ્યું છે. ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર છે પરંતુ હવે ઉત્તર ભારતીય એંગલ આવી ગયો હોવાથી મેકર્સ આ ફિલ્મની સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવાનું વિચારી રહ્યા છે. ફિલ્મના બીજા ભાગમાં અલ્લુ અર્જુનના પાત્રમાં અને પુષ્પાના કેટલાક અલગ શેડ્સમાં પણ દેખાશે જે માટે મેકર્સે  ફેરફારો  કરી રહ્યાં છે. 
પુષ્પા ધ રુલ  ફિલ્મના કલાકારોની વાત કરીએ તો અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાન્ના સિવાય અન્ય કેટલાક કલાકારો પણ હશે જેઓ પાર્ટ 1 કરતાં વધુ  મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે.  આ ફિલ્મે ઘણી બમ્પર કમાણી કરી અને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા. ફિલ્મના તમામ ગીતો હજુ પણ વાયરલ છે.