+

બાથરૂમ વીડિયો બાદ Urvashi Rautela વધુ એક પોસ્ટના કારણે આવી ચર્યામાં !

Urvashi Rautela Viral Video: હાલમાં, Bollywood Actress Urvashi Rautela તેના Bathroom Video ને લઈ ચર્ચાનો વિશે બની છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોની માગ દિવસે અને દિવસે…

Urvashi Rautela Viral Video: હાલમાં, Bollywood Actress Urvashi Rautela તેના Bathroom Video ને લઈ ચર્ચાનો વિશે બની છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોની માગ દિવસે અને દિવસે વધી રહી છે. જોકે આ Bathroom Video માં Urvashi Rautela પોતાના કપડા નીકાળતી જોવા મળી રહી છે. જેને જોઈને સૌ લોકો ચોંકી ગયા છે. તો બીજી તરફ Urvashi Rautela એ આ Bathroom Video ને લઈ કોઈ પ્રતિક્રિયા આપી નથી. જોકે થોડા દિવસો પહેલા Urvashi Rautela નો વાયરલ થયેલા વીડિયોને તેની આગામી દિવસોમાં આવતી ફિલ્મનો વીડિયો ગણાવવામાં આવ્યો હતો. ત્યારે માલૂમ પડ્યું કે, Urvashi Rautela નો આ કોઈ અંગત વીડિયો નથી.

  • ફરી એકવાર Urvashi Rautela એ ચર્ચાનો વિષય બની

  • ફિલ્મ Ghuspaithiya નું પ્રથમ પોસ્ટર જાહેર કરવામાં આવ્યું

  • ફિલ્મમાં ઘણી એવી વસ્તુઓ જોવા મળશે જે વિવાદો ઉભા કરશે

ત્યારે આજરોજ Urvashi Rautela એ પોસ્ટ કરી છે. જે બાદ ફરી એકવાર Urvashi Rautela એ ચર્ચાનો વિષય બની છે. Urvashi Rautela એ આ પોસ્ટ Instagram પર કરી છે. તો Urvashi Rautela એ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, અહીંયા કોઈ પણ સુરક્ષિત છે નહીં, ના આપણે, ના તમે અને ના આપણા રહસ્યો. જોકે આ કેપ્શન તેમની આગામી ફિલ્મ Ghuspaithiya સાથે સંલગ્ન છે. કારણ કે… 9 ઓગસ્ટના રોજ દેશના તમામ સિનેમાઘરોમાં ફિલ્મ Ghuspaithiya આવી રહી છે. જોકે થોડા દિવસો પહેલા ફિલ્મ Ghuspaithiya નું Mostion Poster રિલીઝ કરવામાં આવ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA (@urvashirautela)

ફિલ્મ Ghuspaithiya નું પ્રથમ પોસ્ટર જાહેર કરવામાં આવ્યું

તે ઉપરાંત ફિલ્મ Ghuspaithiya માંથી Urvashi Rautela નો Bathroom Video જાહેર કરવામાં આવ્યો હતો. તો થોડા દિવસો પહેલા આ Bathroom Video નો અસલ વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે આજરોજ ફિલ્મ Ghuspaithiya નું પ્રથમ પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે. તો આ પોસ્ટરમાં Urvashi Rautela સાથે અન્ય બે લોકો પણ તેની પાછળ જોવા મળી રહ્યા છે. જોકે Urvashi Rautela આ પોસ્ટરમા એ જ લુક આપી રહી છે, જે Bathroom Video માં આપી રહી હતી.

ફિલ્મમાં ઘણી એવી વસ્તુઓ જોવા મળશે જે વિવાદો ઉભા કરશે

તો પોસ્ટરમાં Urvashi Rautela ફોન પર વાત કરતી જોઈ શકાય છે. તે જ સમયે અભિનેતા અક્ષય ઓબેરોય અને વિનીત કુમાર સિંહ પણ પાછળ જોવા મળે છે. આ પોસ્ટર શેર કરતી વખતે, Urvashi Rautela એ હવે ખુલાસો કર્યો છે કે 9 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થનારી આ ફિલ્મનું ટ્રેલર આવતીકાલે આવવાનું છે. હવે આ ફિલ્મમાં ઘણી એવી વસ્તુઓ જોવા મળશે જે વિવાદો ઉભા કરી શકશે.

આ પણ વાંચો: 15 ઓગસ્ટના રોજ BOX OFFICE પર જામશે ત્રિકોણિયો જંગ

Whatsapp share
facebook twitter